યાત્રા/આત્માવતી તું થજે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આત્માવતી તું થજે|}} <poem> પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે, ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે, સૃષ્ટિનાં ઋતચિત ચહતી, સુભૂતે વિદ્યાવતી તું થજે, સ્રષ્ટા...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|આત્માવતી તું થજે|}}
{{Heading|આત્માવતી તું થજે|}}


<poem>
{{block center| <poem>
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
સૃષ્ટિનાં ઋતચિત ચહતી, સુભૂતે વિદ્યાવતી તું થજે,
સૃષ્ટિનાં ઋતચિત્ ગ્રહંતી, સુભૃતે વિદ્યાવતી તું થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!
</poem>


{{Right|જાન્યુઆરી, ૧૯૪૩}}


<small>{{Right|જાન્યુઆરી, ૧૯૪૩}} </small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કવિ ન્હાનાલાલને
|previous = કવિ ન્હાનાલાલને
|next = પંચ સુહૃદ?
|next = પંચ સુહૃદ
}}
}}

Latest revision as of 02:54, 20 May 2023

આત્માવતી તું થજે

પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
સૃષ્ટિનાં ઋતચિત્ ગ્રહંતી, સુભૃતે વિદ્યાવતી તું થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!


જાન્યુઆરી, ૧૯૪૩