યાત્રા/હે ચકવા!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હે ચકવા!|}} <poem> હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો, પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય. રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે, જુગ જુગની લંગાર હું ને પિય બિચ, બંધવા! રુવે ન વ્હાલાં વાય,...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|હે ચકવા!|}} | {{Heading|હે ચકવા!|}} | ||
<poem> | {{block center|<poem> | ||
હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો, | હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો, | ||
પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય. | પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય. | ||
રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે, | રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે, | ||
જુગ જુગની | જુગ જુગની લંઘાર હું ને પિય બિચ, બંધવા! | ||
રુવે ન | રુવે ન વ્હાણાં વાય, ચકવા, સાદી વાત એ, | ||
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને? | સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને? | ||
Line 16: | Line 16: | ||
સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને, | સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને, | ||
ચકવા, ઉરનાં | ચકવા, ઉરનાં વ્હેણ મળતાં દધિ, વ્હેવું મટે. | ||
વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં, | વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં, | ||
જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી. | જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી. | ||
<small>{{Right|માર્ચ, ૧૯૪૩}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:05, 20 May 2023
હે ચકવા!
હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો,
પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય.
રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
જુગ જુગની લંઘાર હું ને પિય બિચ, બંધવા!
રુવે ન વ્હાણાં વાય, ચકવા, સાદી વાત એ,
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?
એ કળ આવે હાથ, તે તટ આ તટ જો મટે,
કે જો આવે બાથ સૂરજ, રેણ નહીં પડે.
સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
ચકવા, ઉરનાં વ્હેણ મળતાં દધિ, વ્હેવું મટે.
વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,
જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી.
માર્ચ, ૧૯૪૩