યાત્રા/પલક પલક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|પલક પલક|}} | {{Heading|પલક પલક|}} | ||
<poem> | {{block center|<poem> | ||
પલક પલક | પલક પલક મોરી આંખ નિહાળે, | ||
{{space}} મલક મલક તુજ મુખ મલકે, | {{space}} મલક મલક તુજ મુખ મલકે, | ||
આજ અમારા સાગરપટ પર | આજ અમારા સાગરપટ પર | ||
{{space}} શો તારો રસ રસ છલકે! | {{space}} શો તારો રસ રસ છલકે! | ||
{{space}} જલપવનના ઘડા અટકિયા, | {{space}} જલપવનના ઘડા અટકિયા, | ||
{{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, | {{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, | ||
કો અકલિતને કલિત કરી તુજ | કો અકલિતને કલિત કરી તુજ | ||
{{space}} પાંપણ શી અપલક પલકે! | {{space}} પાંપણ શી અપલક પલકે! | ||
{{ | {{Gap|9em}}પલક પલકo | ||
{{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા, | {{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા, | ||
Line 17: | Line 18: | ||
નેણ નેણ તુજ નેણ પરોવી | નેણ નેણ તુજ નેણ પરોવી | ||
{{space}} શી તુજ ગગન ઘટા ઢળકે! | {{space}} શી તુજ ગગન ઘટા ઢળકે! | ||
{{ | {{Gap|9em}}પલક પલકo | ||
{{space}} અબ સીમને સીમા નહીં, | {{space}} અબ સીમને સીમા નહીં, | ||
Line 23: | Line 24: | ||
અખિલ ભરી અંજલિમાં તારી | અખિલ ભરી અંજલિમાં તારી | ||
{{space}} તું તવ છોળ સદા છલકે! | {{space}} તું તવ છોળ સદા છલકે! | ||
{{ | {{Gap|9em}}પલક પલકo | ||
<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 16:18, 20 May 2023
પલક પલક
પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરપટ પર
શો તારો રસ રસ છલકે!
જલપવનના ઘડા અટકિયા,
મનમૃગ તણા ઠેકા ન ટકિયા,
કો અકલિતને કલિત કરી તુજ
પાંપણ શી અપલક પલકે!
પલક પલકo
મંદિર વિષે દીપક પ્રગટિયા,
દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
શી તુજ ગગન ઘટા ઢળકે!
પલક પલકo
અબ સીમને સીમા નહીં,
અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
તું તવ છોળ સદા છલકે!
પલક પલકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭