યાત્રા/બાજો વિજય દદામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|બાજો વિજય દદામાં|}} | {{Heading|બાજો વિજય દદામાં|}} | ||
<poem> | {{block center| <poem> | ||
બાજો વિજય દદામાં! | બાજો વિજય દદામાં! | ||
{{space}} હે હો, બાજો વિજય દદામાં! | {{space}} હે હો, બાજો વિજય દદામાં! | ||
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! | આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! | ||
આ સરપ | આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો! | ||
આ દેવગણોનો અમર સોમરસ | આ દેવગણોનો અમર સોમરસ | ||
{{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો! | {{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો! | ||
Line 14: | Line 14: | ||
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે! | આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે! | ||
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે! | એ તેજસુધાનાં પાન કરી લીધાં છે! | ||
આ જીવનભક્ષક | આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ | ||
{{space}} | {{space}} દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે! | ||
{{space}} હે, બાજો વિજય | {{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo | ||
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ! | આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ! | ||
Line 24: | Line 24: | ||
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ, | જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ, | ||
{{space}} અધિક અધિક રસ દાખે! | {{space}} અધિક અધિક રસ દાખે! | ||
{{space}} હે, | {{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo | ||
<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 01:32, 21 May 2023
બાજો વિજય દદામાં
બાજો વિજય દદામાં!
હે હો, બાજો વિજય દદામાં!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ
દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
હે, બાજો વિજય દદામાં, હે હોo
સપ્ટેમ્બર, ૧૯૪૫