અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/દિવસે ડૂબું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> દિવસે ડૂબું રાતના ઊગું {{space}}કોઈ વેળા હું આભમાં પૂગું. એકલવાયા તાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|દિવસે ડૂબું|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
દિવસે ડૂબું રાતના ઊગું | દિવસે ડૂબું રાતના ઊગું | ||
Line 15: | Line 17: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ફૂલ | |||
|next = સમયનું સોનું | |||
}} |
Latest revision as of 12:37, 21 October 2021
દિવસે ડૂબું
પ્રિયકાન્ત મણિયાર
દિવસે ડૂબું રાતના ઊગું
કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;
તમરાંના ત્રમકારથી ઝાઝું
બોલતું આખું આભ તો મૂંગું. દિવસે.
એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું! દિવસે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)