અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/શિકાગો: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> મળે જો સમય તો શિકાગોને સમજું, અડીને હું પોતે આ આગોને સમજું, ઊગેલા..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શિકાગો| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
મળે જો સમય તો શિકાગોને સમજું,
મળે જો સમય તો શિકાગોને સમજું,
Line 25: Line 27:
ઉમેરાતા જાતા તે ભારોને સમજું!
ઉમેરાતા જાતા તે ભારોને સમજું!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઝાડ કાંઈ દોડ્યું છે!
|next =ન્યૂયૉર્ક — એક હરણ
}}