અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શંભુપ્રસાદ જોષી/ઘર ભણી: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમીસાંજ થૈ ગઈ {{space}}ધેનુનાં ધણ આ આવ્યાં! ઊજળતાં જળપૂર — {{space}}ધેનુના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઘર ભણી|શંભુપ્રસાદ જોષી}} | |||
<poem> | <poem> | ||
સમીસાંજ થૈ ગઈ | સમીસાંજ થૈ ગઈ | ||
Line 24: | Line 26: | ||
{{Right|(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)}} | {{Right|(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અદી મીરઝાં/ગઝલ (જીવનનું સત્ય...) | ગઝલ (જીવનનું સત્ય...)]] | જીવનનું સત્ય શું છે, આંખોના ખ્વાબ શું છે ?]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સાકિન' કેશવાણી/ક્યાં જઈ પહોંચ્યા? | ક્યાં જઈ પહોંચ્યા?]] | પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા ?]] | |||
}} |
Latest revision as of 13:02, 21 October 2021
ઘર ભણી
શંભુપ્રસાદ જોષી
સમીસાંજ થૈ ગઈ
ધેનુનાં ધણ આ આવ્યાં!
ઊજળતાં જળપૂર —
ધેનુનાં ધણ આ આવ્યાં!
પુચ્છની ધજા હવામાં તરે!
સ્થૂળ કૈ શૃંગ હલેસાં ભરે!
રજના ઊંચા લોઢ
ખૂંદતાં ધણ આ આવ્યાં!
સમી.
કશો આ રવ ભાંભરનો થાય,
તૃપ્તિને લય પંખી સૌ ગાય!
વનની તાજી ગંધ
વેરતાં ધણ આ આવ્યાં!
સમી.
ચર્ણથી કર્ણ તણી ગતિ ઘણી!
દિયે શી દોટ વાછરું ભણી!
આંખ મહીં શાં બીડ
ધેનુનાં ધણ આ આવ્યાં!
સમી.
(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)