અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/અઢળક ઢળિયો રે શામળિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો! {{space}}ખુલ્લાં ખાલીખમ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અઢળક ઢળિયો રે શામળિયો|દિનેશ કોઠારી}}
<poem>
<poem>
ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
Line 14: Line 16:
{{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)}}
{{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગીતા પરીખ/રસ  | રસ ]]  | સૂકાં પર્ણો વન ગજવતાં... ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/ટન્ ટન્ ટકોરા સાત | ટન્ ટન્ ટકોરા સાત]]  | ટન્ ટન્ ટકોરા સાત ]]
}}

Latest revision as of 07:44, 22 October 2021

અઢળક ઢળિયો રે શામળિયો

દિનેશ કોઠારી

ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
         ખુલ્લાં ખાલીખમ ખેતર તે
                  આજ ઝૂમતાં ડૂંડે,
         લુખ્ખી જે લયહીન હવા તે
                  ગુંજન કરતી હૂડે,
જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!
         ઊંચે આભ નીચે જલથલમાં
                  આ તે કશી નવાઈ,
         જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું
                  સાવ ગયું પલટાઈ,
ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!

(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)