અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/સમણાં લ્યો રે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો! તનમનિયાં ફૂલ સમાણાં નમણાં લ્યો! {{spac...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સમણાં લ્યો રે|દિનેશ કોઠારી}} | |||
<poem> | <poem> | ||
સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો! | સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો! | ||
Line 14: | Line 16: | ||
{{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)}} | {{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/ટન્ ટન્ ટકોરા સાત | ટન્ ટન્ ટકોરા સાત]] | ટન્ ટન્ ટકોરા સાત ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/ઓગળતી રહી | ઓગળતી રહી]] | ગુફ્તગોમાં રાત ઓગળતી રહી]] | |||
}} |
Latest revision as of 07:46, 22 October 2021
સમણાં લ્યો રે
દિનેશ કોઠારી
સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!
તનમનિયાં ફૂલ સમાણાં નમણાં લ્યો!
કેવા અવલાનવલા રંગ રે,
કેવો હૈયાનો ઉમંગ રે,
કાલ નહીં કે આજ નહીં કહું હમણાં લ્યો!
એની મલકે આછી પ્રીતરે,
એનાં છલકે છાનાં ગીત રે,
જેમ ખરે તેમ ખીલતાં નિત નિત બમણાં લ્યો!
સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!
(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)