ચાંદનીના હંસ/૨ પથરાળ કાળાં મેદાનો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પથરાળ કાળાં મેદાનો...|}} <poem> પથરાળ કાળાં મેદાનો લાંબા સ્થિર. લીલ ચારેકોર તપખીરિયા પાષાણો પર. બેઉ કોરે ખાઈ, ઊંડી ખીણ; ધરાને ચીરતી ઊંડે ઊતરતી કાળવી. વચ્ચે અડીખમ એકદંડી પ્હાડ જેવો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
૧૮–૬–૭૭ | ૧૮–૬–૭૭ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧ સ્પર્શના જળમાં | |||
|next = ૩ આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું | |||
}} |
Latest revision as of 10:53, 16 February 2023
પથરાળ કાળાં મેદાનો...
પથરાળ કાળાં મેદાનો લાંબા
સ્થિર.
લીલ
ચારેકોર તપખીરિયા પાષાણો પર.
બેઉ કોરે ખાઈ, ઊંડી ખીણ;
ધરાને ચીરતી ઊંડે ઊતરતી કાળવી.
વચ્ચે અડીખમ એકદંડી પ્હાડ જેવો
એક રાતે લોહીભીનો હાથ.
ભરબપોરે
નારંગી સૂર્યને મુઠ્ઠીમાં જકડવા વલખતો
પહોળા તસતસતા તંગ પંજે
ફરી ફરીને માથું ઊંચકે... ...
બળીને ભડથું થયેલા આંગળે
ફાટી પડેલા પાંચ ડોળે તાકે; ફંફોસે સીમાન્ત સુધી દૂર.
૧૮–૬–૭૭