ચાંદનીના હંસ/૪ વરસાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસાદ|}} <poem> જળમાં છે આભ આભે વીજળી રૂપેરી. ઝરે અંધાર નીંગળતા બાવળ પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે બોરમાં સંતાયેલા ઠળિયા જેવું રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ. ગામમાં દૂર ટેકરે ધોધ. ખળક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
જળમાં છે આભ | જળમાં છે આભ | ||
આભે વીજળી રૂપેરી. | આભે વીજળી રૂપેરી. | ||
ઝરે | ઝરે | ||
અંધાર નીંગળતા બાવળ | અંધાર નીંગળતા બાવળ | ||
Line 15: | Line 16: | ||
રૂપું ચળકે. | રૂપું ચળકે. | ||
રણકે ફરતી મે’ર. | રણકે ફરતી મે’ર. | ||
પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ | પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ | ||
કુંવાડિયાની ગંધથી તરબોળ. | કુંવાડિયાની ગંધથી તરબોળ. | ||
Line 20: | Line 22: | ||
૧૧-૩-૮૮ | ૧૧-૩-૮૮ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩ આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું | |||
|next = ૫ તીથલ દરિયે... | |||
}} |
Latest revision as of 10:55, 16 February 2023
વરસાદ
જળમાં છે આભ
આભે વીજળી રૂપેરી.
ઝરે
અંધાર નીંગળતા બાવળ
પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે
બોરમાં સંતાયેલા ઠળિયા જેવું
રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ.
ગામમાં દૂર ટેકરે ધોધ.
ખળકે
રૂપું ચળકે.
રણકે ફરતી મે’ર.
પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
કુંવાડિયાની ગંધથી તરબોળ.
૧૧-૩-૮૮