ચાંદનીના હંસ/૩૩ છિદ્રો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છિદ્રો|}} <poem> મેં એક મૂર્તિ ઘડી. એકવાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે મારુ ધ્યાન ખેંચ્યું. હું મૂર્તિની વધુ નજીક ગયો. નજીકથી જોતાં અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યા. એકવાર ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
એકવાર તો હું | એકવાર તો હું | ||
તિરાડસોંસરવો આરપાર પણ જઈ આવ્યો. | તિરાડસોંસરવો આરપાર પણ જઈ આવ્યો. | ||
છતાંય | છતાંય | ||
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો. | એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો. | ||
Line 24: | Line 25: | ||
૧૬–૧૦–૮૭ | ૧૬–૧૦–૮૭ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૨ પવન | |||
|next = ૩૪ ટ્રેન | |||
}} |
Latest revision as of 11:54, 16 February 2023
છિદ્રો
મેં એક મૂર્તિ ઘડી.
એકવાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારુ ધ્યાન ખેંચ્યું.
હું મૂર્તિની વધુ નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યા.
એકવાર તો હું
તિરાડસોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીય અકબંધ ઊભી છે.
૧૬–૧૦–૮૭