અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ઉખાણું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}દૂધે ધોઈ ચાંદની {{space}}{{space}}ચાંદનીએ ધોઈ રાત, {{space}}એવામાં જો મળે તો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઉખાણું|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
{{space}}દૂધે ધોઈ ચાંદની | {{space}}દૂધે ધોઈ ચાંદની | ||
Line 20: | Line 22: | ||
{{space}}{{space}}તને દઉં હૈયાની ઠકરાત. | {{space}}{{space}}તને દઉં હૈયાની ઠકરાત. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = મઝધારે મુલાકાત | |||
|next = તમે કાલે નૈં તો | |||
}} |
Latest revision as of 09:24, 22 October 2021
ઉખાણું
હરીન્દ્ર દવે
દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડું રે એક વાત.
અડધું પિંજર હેમમઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ!
તને દઉં હૈયાની ઠકરાત.