અનેકએક/કોરાકાગળ: Difference between revisions
(Created page with "{{cemter|'''કોરા કાગળ'''}} <poem> '''૧''' કોરા કાગળથી હળવું પારદર્શક પવિત્ર સાચું સુંદર... કશું નથી '''૨''' હે સ્વજન... કોરા પરબીડિયામાં કોરો કાગળ બીડું છું વાતો વેરી નાખે શબ્દો ચડાવે ચક્રવાતે અર્થો ઓળખ...") |
(→) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{center|'''કોરા કાગળ'''}} | ||
<poem> | <poem> | ||
Line 25: | Line 25: | ||
કોરેકોરા | કોરેકોરા | ||
મળીએ | મળીએ | ||
'''૩''' | '''૩''' | ||
Line 45: | Line 46: | ||
હું કાગળ | હું કાગળ | ||
કોરો રાખું છું | કોરો રાખું છું | ||
''' | |||
૪''' | |||
'''૪''' | |||
ચોમાસામાં | ચોમાસામાં | ||
Line 59: | Line 61: | ||
કોરી જગા | કોરી જગા | ||
મળી આવે! | મળી આવે! | ||
'''૫''' | '''૫''' | ||
Line 79: | Line 82: | ||
કોરા કાગળમાં | કોરા કાગળમાં | ||
થતું હોય છે | થતું હોય છે | ||
'''૬''' | '''૬''' | ||
Line 107: | Line 111: | ||
રમ્ય વળાંકોમાં | રમ્ય વળાંકોમાં | ||
વિહરું છું | વિહરું છું | ||
'''૮''' | '''૮''' | ||
Line 136: | Line 141: | ||
હળવે હળવે | હળવે હળવે | ||
ખસેડતો જાઉં | ખસેડતો જાઉં | ||
'''૧૦''' | '''૧૦''' | ||
Line 156: | Line 162: | ||
વધુ કોરો | વધુ કોરો | ||
કરું છું | કરું છું | ||
'''૧૨''' | '''૧૨''' | ||
Line 165: | Line 172: | ||
વિશેષણવાઘા | વિશેષણવાઘા | ||
થંભવી દે | થંભવી દે | ||
ક્રિયા... | ક્રિયા...પદોનાં આંદોલન | ||
થા | થા | ||
થા નર્યા કર્તા સન્મુખ | થા નર્યા કર્તા સન્મુખ | ||
Line 184: | Line 191: | ||
ક્ષરઅક્ષરને નિ:શેષ કર | ક્ષરઅક્ષરને નિ:શેષ કર | ||
નિ:શેષ કર! | નિ:શેષ કર! | ||
</poem> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:06, 26 March 2023
કોરા કાગળ
૧
કોરા કાગળથી હળવું
પારદર્શક
પવિત્ર
સાચું
સુંદર...
કશું નથી
૨
હે સ્વજન...
કોરા પરબીડિયામાં
કોરો કાગળ બીડું છું
વાતો વેરી નાખે
શબ્દો ચડાવે ચક્રવાતે
અર્થો
ઓળખ પાડી પાડી છૂટું પાડે
હે સ્વજન... આવ
આવ... આ કોરી વાટે
કોરેકોરા
મળીએ
૩
કાળ
લુપ્ત કરે છે જ્ઞાનને
અજ્ઞાનને
માન અરમાન શબ્દસંધાનને
નામને
હાડ માંસ ચામને
કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને
પથ્થર ઈંટ ઇમારતોને
વસાહતોને
નગર નગરપતિને
રાઈ રજકણ પ્હાડ ખાઈને
કાળ
શનૈ: શનૈ:
મુક્ત કરે છે
કાળને સંક્રમી
હું કાગળ
કોરો રાખું છું
૪
ચોમાસામાં
આડેધડ ઊગી નીકળે વનસ્પતિ એમ
શબ્દો
ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
ઊપસી આવ્યા છે
કાગળમાં
હું
ખચ્ચ્ ખેંચું છું
તસુ
કોરી જગા
મળી આવે!
૫
શાંત સ્વચ્છ સરોવરમાં
આકાશો
આવી આવી સરી જાય...
અનરાધાર વરસતું ધુમ્મસ
સચરાચર
એકાકાર કરી દે
રણમાં
ડમરીએ ચડેલા રેતકણોના સુસવાટા
ફૂંકાઈ ફૂંકાઈ
ફસડાઈ વિલાઈ જાય
સમુદ્રમાં
ઊછળતી લહેરો ઊછળતી
ખળભળતી રહે સમુદ્રમાં
આવું
કંઈક આવું જ
કોરા કાગળમાં
થતું હોય છે
૬
હું લખું તે તમામ...
...
કાગળ
ભૂંસી નાખે છે
કલમ સ્યાહી સુસજ્જ છે છતાં
અક્ષરેઅક્ષરને ઊંડે તાણી જઈ
પડખું ફેરવી
ફરી
નિર્લિપ્ત થઈ જાય છે
માત્ર
થોડી ક્ષણ
અક્ષરમરોડોની ભંગુરતાના આનંદમાં
હોઉં છું
૭
આભાસમાં વાસ્તવની
વાસ્તવમાં આભાસની
ક્રીડા કરવા
કોઈ કોઈ વાર
કાગળમાં
અક્ષરો થઈ ઊતરું...
રમ્ય વળાંકોમાં
વિહરું છું
૮
શ્વેત ઝંઝાવાતોને
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને
અંગુલિમાં અવશ કંપનોને
આંતરી
હાથમાં લીધેલ કાગળને
એવો ને એવો
કોરો રાખવો
કપરું છે
૯
લખીશ
તો વીખરાઈ જશે
હવામાં
પડઘો ઓગળી જાય એમ
નહિ લખું તો
હવામાં
ધુમ્મસ અદૃશ્ય થઈ જાય એમ
એના કરતાં
સામે છે તે ને
અંતર્લીનની વચ્ચેથી
આ
કાગળ
હળવે હળવે
ખસેડતો જાઉં
૧૦
અક્ષરોથી
ઊંચકી લેવાના પ્રયત્નોમાં
રમમાણ છું
શું છે
આ નિર્મમ ઠંડીગાર સફેદી
હેઠળ?
૧૧
નથી પ્રગટી તે વાચા
નથી રચી તે ભાષાને
ઘૂંટીઘૂંટીઘૂંટી
ઘૂમરીમાં ઉતારી દઈ
કાગળને
વધુ કોરો
કરું છું
૧૨
ધરી દે શબ્દભંડાર
વાણીવિલાસ
ઉતારી દે
નામ સર્વનામ મહોરાં
વિશેષણવાઘા
થંભવી દે
ક્રિયા...પદોનાં આંદોલન
થા
થા નર્યા કર્તા સન્મુખ
કર્તુમ્ અકર્તુમ્ અન્યથા...
૧૩
એક અક્ષર પાડવો
દુષ્કર છે
લખ્યું
ભૂંસતા રહેવું
વિકટ... અશક્યવત્ વિકટ
હે નિરભ્ર શુભ્રા...!
સ્પંદિત થઈ વહી આવ
વહી આવ...
આ
ક્ષરઅક્ષરને નિ:શેષ કર
નિ:શેષ કર!