અનેકએક/બજારમાં: Difference between revisions
(Created page with "{{center|'''બજારમાં'''}} <poem> બોરાંલઈબેઠોછુંબજારમાં ગામનાનુંમાણસઝાઝું તેબોરીઓભરીભરીને ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં બોલેછેતેબોરવેચેછે બૂમોપાડેતેવધુબોરવેચેછે ગાઈ-વજાડીગાજેતેટપોટપબ...") |
(→) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
<poem> | <poem> | ||
બોરાં લઈ બેઠો છું બજારમાં | |||
ગામ નાનું માણસ ઝાઝું | |||
તે બોરીઓ ભરી ભરીને | |||
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં | |||
બોલે છે તે બોર વેચે છે | |||
બૂમો પાડે તે વધુ બોર વેચે છે | |||
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે | |||
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે | |||
કોઈ જોડકણાંનો શોર મચાવે | |||
કોઈ ટુચકાઓ વેરે છે | |||
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો | |||
નાચી લે છે | |||
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં | |||
બોર વચ્ચે ઠળિયા | |||
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં | |||
ક્યાંક ક્યાંક તો | |||
શરમ મૂકી | |||
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે | |||
ભોળિયું લોક હોંશે-હોંશે | |||
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે | |||
તોલ તાજગીમાં ગોલમાલથી | |||
બજાર ઊભરાય છે | |||
ને સહુને બોર વેચવા છે | |||
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને | |||
ચાખી ચાખી | |||
એકેક બોર અલગ કરતો જતો | |||
બેઠો છું બજારમાં | |||
ચૂપચાપ | |||
</poem> | </poem> | ||
Latest revision as of 01:21, 27 March 2023
બજારમાં
બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવા છે
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ