શાંત કોલાહલ/૩ માતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૩ માતા
No edit summary |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૩ માતા'''</center> | <center>'''૩ માતા'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ | આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ | ||
સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ ! | સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ ! | ||
Line 19: | Line 19: | ||
ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન. | ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન. | ||
એને વિલોલ | એને વિલોલ દૃગ તારી અમીટ દૃષ્ટિ, | ||
મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ. | મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:14, 15 April 2023
આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ
સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ !
રે ભેદ-ભંગમય ક્રીડનમાં સ્ફૂરંતું
બ્રહ્માંડ આ સ-કલ (શી ગતિશીલ યુક્તિ !)
તું તો સખી ! સલિલ નિર્મલ કૈં તરંગે
લોલાયમાન, વિકસ્યું જ્યહીં ફુલ્લ પદ્મ :
જેને સુકોમલ દલે ઉરને ઉમંગે
તું અગ્નિબિંદુ ધરતી નભકેરું છદ્મ !
તારે ઉછંગ રમતું શિશુ દંતહીન
એને અમીમય કરાવતી સ્તન્યપાન
રોમાંચવીચિમહીં જ્યાં તવ ચિત્ત લીન,
ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન.
એને વિલોલ દૃગ તારી અમીટ દૃષ્ટિ,
મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ.