શાંત કોલાહલ/સ્થાનાંતર: Difference between revisions
Jump to navigation
Jump to search
સ્થાનાંતર
(+created chapter) |
(formatting corrected.) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''સ્થાનાંતર'''</center> | <center>'''સ્થાનાંતર'''</center> | ||
પ્રિય ! | {{block center|<poem>પ્રિય ! | ||
રંગ તો એનો જ એ છે લાલ. | રંગ તો એનો જ એ છે લાલ. | ||
જે ભાલને ચંદ્રક હતો | જે ભાલને ચંદ્રક હતો | ||
Line 24: | Line 24: | ||
હસતી સકલનો કરવા કવલ | હસતી સકલનો કરવા કવલ | ||
ધસતી કશી પ્રેમાળ ! | ધસતી કશી પ્રેમાળ ! | ||
ભુક્તિ... | ભુક્તિ... | ||
ના નહીં તૃપ્તિ | ના નહીં તૃપ્તિ | ||
Line 37: | Line 29: | ||
હે પ્રિય ! | હે પ્રિય ! | ||
તું ય તે લેતી નવો કંઈ તાગ | તું ય તે લેતી નવો કંઈ તાગ.. | ||
તારું | તારું | ||
કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : | કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : | ||
રંગ તો એનો જ એ છે લાલ. | રંગ તો એનો જ એ છે લાલ.</poem>}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૩ માતા | |||
|next = ન વાત વ્યતીતની | |||
}} |
Latest revision as of 23:15, 15 April 2023
પ્રિય !
રંગ તો એનો જ એ છે લાલ.
જે ભાલને ચંદ્રક હતો
અવતીર્ણ તે બે હોઠ પર અવ;
રંગ તો એનો જ એ છે લાલ!
બે દલ કમલ
જે યોગીની- સૌ ચરમ સિદ્ધિની-
શાન્તિથી ઉજ્જવલ, અમલ
જ્યાં આવરણથી મુક્ત થૈને
મન રમે
વિરમે અચંચલ.
રંગ તો એનો ય છે પ્રિય ! લાલ
આ બે હોઠ પર
રંગ તો એનો જ એ છે લાલ.
ત્યાં અખંડિત એક
તે અવ બે મહીં નંદિત
હવે વાચાળ:
અગ્નિ કેરી લખ લખ ઝાળ
હસતી સકલનો કરવા કવલ
ધસતી કશી પ્રેમાળ !
ભુક્તિ...
ના નહીં તૃપ્તિ
નવા ઉન્મેષમાં નખરાળ.
હે પ્રિય !
તું ય તે લેતી નવો કંઈ તાગ..
તારું
કમલ નહિ અવ આગ જેવું વ્હાલ :
રંગ તો એનો જ એ છે લાલ.