શાંત કોલાહલ/ભતવારીનું ગીત: Difference between revisions

(+created chapter)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
<center>'''ભતવારીનું ગીત'''</center>
<center>'''ભતવારીનું ગીત'''</center>


<poem>નાની રે પીલુડી ઝાઝા ઘેરની
{{block center|<poem>નાની રે પીલુડી ઝાઝા ઘેરની
::એની કંદરાની હેઠ
::એની કંદરાની હેઠ
::એની છાંયડીની હેઠ  
::એની છાંયડીની હેઠ  
:::ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.
:::ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.


દવ રે વરસે છે ખુલ્લા ખેતરે,
દવ રે વરસે છે ખુલ્લાં ખેતરે,
::વગડો સૂનો રે સુમસાન,
::વગડો સૂનો રે સુમસાન,
::પંછિગણનું ન ગાન,
::પંછિગણનું ન ગાન,
Line 14: Line 14:
મધ રે બપોરે માજમ ચાંદની,
મધ રે બપોરે માજમ ચાંદની,
::વીંઝણો વાતુંનો ઢળાય,
::વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
::નયને સોણલાં કળાય,
:::કાળજે ટાઢક મીઠી માણીએ.</poem>
:::કાળજે ટાઢક મીઠી માણીએ.</poem>}}


{{HeaderNav2 |previous = ૨ પ્રથમ પ્રહરે|next =શાન્તિ }}
{{HeaderNav2 |previous = ૨ પ્રથમ પ્રહરે|next =શાન્તિ }}

Latest revision as of 00:56, 16 April 2023

ભતવારીનું ગીત

નાની રે પીલુડી ઝાઝા ઘેરની
એની કંદરાની હેઠ
એની છાંયડીની હેઠ
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.

દવ રે વરસે છે ખુલ્લાં ખેતરે,
વગડો સૂનો રે સુમસાન,
પંછિગણનું ન ગાન,
(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.

મધ રે બપોરે માજમ ચાંદની,
વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
કાળજે ટાઢક મીઠી માણીએ.