શાંત કોલાહલ/૧ નમીએ અગનફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
વનવાસીનાં ગીત
૧ નમીએ અગન ફૂલ
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
<center>'''૧ નમીએ અગન ફૂલ'''</center> | <center>'''૧ નમીએ અગન ફૂલ'''</center> | ||
<poem>નમીએ અગનફૂલને | {{block center|<poem>:::નમીએ અગનફૂલને | ||
:::હે ! નમીએ અગનફૂલ, | :::::::હે ! નમીએ અગનફૂલ, | ||
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ. | ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ. | ||
સાંજ સવાર તે ઘરમાં ખીલે | :::સાંજ સવાર તે ઘરમાં ખીલે | ||
:::પકવે સકલ અંન; | ::::::પકવે સકલ અંન; | ||
:::આંગણાના રખવાળની રાતમાં | |||
:::::આણ રમે જોજંન; | ::::::::આણ રમે જોજંન; | ||
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ. | રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ. | ||
:::ઝાડવે છાનો વાસ, રે એની | :::ઝાડવે છાનો વાસ, રે એની | ||
:::::હૂંફ મળે ચોમેર, | ::::::હૂંફ મળે ચોમેર, | ||
:::કાળના પ્હોળા મુખમાં, | :::કાળના પ્હોળા મુખમાં, | ||
:::::અભય ફરીએ રે ઠેર ઠેર; | :::::અભય ફરીએ રે ઠેર ઠેર; | ||
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.</poem> | અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.</poem>}} | ||
{{HeaderNav2 |previous = વૈશાખી વંટોળ|next = ૨ પ્રભાત}} | {{HeaderNav2 |previous = વૈશાખી વંટોળ|next = ૨ પ્રભાત}} |
Latest revision as of 01:04, 16 April 2023
નમીએ અગનફૂલને
હે ! નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.
સાંજ સવાર તે ઘરમાં ખીલે
પકવે સકલ અંન;
આંગણાના રખવાળની રાતમાં
આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.
ઝાડવે છાનો વાસ, રે એની
હૂંફ મળે ચોમેર,
કાળના પ્હોળા મુખમાં,
અભય ફરીએ રે ઠેર ઠેર;
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.