શાંત કોલાહલ/૨ પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
૨ પ્રભાત
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''૨ પ્રભાત'''</center> | <center>'''૨ પ્રભાત'''</center> | ||
<poem>પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ, | {{block center|<poem>પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ, | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ||
:::પ્હોર બે પ્હોરની નિંદરા | :::પ્હોર બે પ્હોરની નિંદરા | ||
::::એથી હોય ન ઝાઝો રાગ, | :::::એથી હોય ન ઝાઝો રાગ, | ||
:::બોરડી બાવળ વીણીએ | :::બોરડી બાવળ વીણીએ | ||
::::સીસમ વીણીએ સૂકો સાગ; | :::::સીસમ વીણીએ સૂકો સાગ; | ||
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ: | માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ: | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ||
આળપંપાળ ન રાખીએ ઝાઝી | :::આળપંપાળ ન રાખીએ ઝાઝી | ||
::::ધરતીને આધાર, | :::::ધરતીને આધાર, | ||
મોકળે મને રાન વેરાનમાં | :::મોકળે મને રાન વેરાનમાં | ||
::::માણીએ રે સંસાર, | :::::માણીએ રે સંસાર, | ||
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ- | નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ- | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.</poem> | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧ નમીએ અગનફૂલ |next =૩ બોલ }} | {{HeaderNav2 |previous =૧ નમીએ અગનફૂલ |next =૩ બોલ }} |
Latest revision as of 01:05, 16 April 2023
પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
પ્હોર બે પ્હોરની નિંદરા
એથી હોય ન ઝાઝો રાગ,
બોરડી બાવળ વીણીએ
સીસમ વીણીએ સૂકો સાગ;
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
આળપંપાળ ન રાખીએ ઝાઝી
ધરતીને આધાર,
મોકળે મને રાન વેરાનમાં
માણીએ રે સંસાર,
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.