શાંત કોલાહલ/૯ કેવડિયાનો કાંટો: Difference between revisions
Jump to navigation
Jump to search
૯ કેવડિયાનો કાંટો
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''૯ કેવડિયાનો કાંટો'''</center> | <center>'''૯ કેવડિયાનો કાંટો'''</center> | ||
<poem>કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે : | {{block center|<poem>કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે : | ||
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. | મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. | ||
::::બાવળિયાની શૂળ હોય તો | ::::બાવળિયાની શૂળ હોય તો | ||
:::ખણી કાઢીએ મૂળ, | ::::::ખણી કાઢીએ મૂળ, | ||
::::કેરથોરના કાંટા અમને | ::::કેરથોરના કાંટા અમને | ||
:::કાંકરિયાળી ધૂળ; | ::::::કાંકરિયાળી ધૂળ; | ||
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, | આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, | ||
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે . | કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે . | ||
::::તાવ હોય જો કડો ટાઢિયો | ::::તાવ હોય જો કડો ટાઢિયો | ||
:::કવાથ ફૂલડી ભરીએ, | ::::::કવાથ ફૂલડી ભરીએ, | ||
::::વાંતરિયો | ::::વાંતરિયો વળગાડ હોય તો | ||
:::ભુવો કરી મંતરીએ; | ::::::ભુવો કરી મંતરીએ; | ||
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે. | રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે. | ||
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem>}} | |||
{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }} | {{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }} |
Latest revision as of 05:34, 16 April 2023
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ ફૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભુવો કરી મંતરીએ;
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.