શાંત કોલાહલ/મલય પવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 4: Line 4:
<center>'''મલય પવન'''</center>
<center>'''મલય પવન'''</center>


<poem>મલયનો વનવનમાં ભમે વાયરો પેલો :
{{block center|<poem>:મલયનો વનવનમાં ભમે વાયરો પેલો :
::સઈ રે મોરી !
:::સઈ રે મોરી !
મારગે અંટેવાળ આવ્યો તે
મારગે અંટેવાળ આવ્યો તે
::::અંગને લગીર લાગિયો હેલો...
::::અંગને લગીર લાગિયો હેલો...


અહીં કે તહીં અડક્યો એવી
::અહીં કે તહીં અડક્યો એવી
:::અમથી રે અટકળ,
:::::અમથી રે અટકળ,
ક્યાંય રે એની રેખ નહિ ને
::ક્યાંય રે એની રેખ નહિ ને
:::તોય ઝાઝી કળતર;
:::::તોય ઝાઝી કળતર;


સઈ રે તમે  
:::સઈ રે તમે  
:::ફાગણને રત રંગને રેલો,
:::ફાગણને રત રંગને રેલો,
::::એકલડી મને અળગી મેલો...
::::એકલડી મને અળગી મેલો...


મન મારું આ હાર ન માને
::મન મારું આ હાર ન માને
:::જોઉં છું રે અવસર,
:::::જોઉં છું રે અવસર,
લાગમાં આવી જાય ત્યાં લેવું
::લાગમાં આવી જાય ત્યાં લેવું
:::અદકેરું વળતર;
:::::અદકેરું વળતર;
આગનો એને ભય નહિ  
આગનો એને ભય નહિ  
:::ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...</poem>
:::::ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...</poem>}}


{{HeaderNav2 |previous = ૧૮ રૂપને મ્હોરે|next = ફાગ}}
{{HeaderNav2 |previous = ૧૮ રૂપને મ્હોરે|next = ફાગ}}

Latest revision as of 09:30, 16 April 2023


મલય પવન

મલયનો વનવનમાં ભમે વાયરો પેલો :
સઈ રે મોરી !
મારગે અંટેવાળ આવ્યો તે
અંગને લગીર લાગિયો હેલો...

અહીં કે તહીં અડક્યો એવી
અમથી રે અટકળ,
ક્યાંય રે એની રેખ નહિ ને
તોય ઝાઝી કળતર;

સઈ રે તમે
ફાગણને રત રંગને રેલો,
એકલડી મને અળગી મેલો...

મન મારું આ હાર ન માને
જોઉં છું રે અવસર,
લાગમાં આવી જાય ત્યાં લેવું
અદકેરું વળતર;
આગનો એને ભય નહિ
ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...