શાંત કોલાહલ/યાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
યાદ
(+created chapter) |
(formatting corrected.) |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<center>''' | <center>'''યાદ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર, | |||
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર ! | |||
::: | :::કંઈ તો એની કાળવી છાયા, | ||
::: | :::કંઈ રેલાતી રંગની માયા, | ||
:::નવલે રૂપે રમતી કાયા, | |||
::: | સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર ! | ||
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર ! | |||
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત; | |||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | |||
::: | :::આંખની આગળ આવતું રે દૂર, | ||
::: | :::નજરે એનાં સાંભળું નેપુર, | ||
::: | :::તાલમાં એના તરસે છે ઉ૨, | ||
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત ! | |||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | |||
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ | |||
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ? | |||
::: | :::એકલાની આ ઊડતી ધૂળે | ||
::: | :::વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે; | ||
::: | :::ભૂર ભરાયું ઉર તે ઝૂરે ! | ||
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ. | |||
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ ! </poem>}} | |||
{{HeaderNav2 |previous =વિદાયતરી |next = નિર્વાસિતનું ગાન}} | {{HeaderNav2 |previous =વિદાયતરી |next = નિર્વાસિતનું ગાન}} |
Latest revision as of 09:52, 16 April 2023
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર,
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર !
કંઈ તો એની કાળવી છાયા,
કંઈ રેલાતી રંગની માયા,
નવલે રૂપે રમતી કાયા,
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર !
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત;
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આંખની આગળ આવતું રે દૂર,
નજરે એનાં સાંભળું નેપુર,
તાલમાં એના તરસે છે ઉ૨,
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત !
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ ?
એકલાની આ ઊડતી ધૂળે
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે;
ભૂર ભરાયું ઉર તે ઝૂરે !
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ.
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !