અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઘૂંઘટમાં|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, | ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, | ||
Line 22: | Line 24: | ||
{{Right|(અલસગમના, પૃ. ૬૨)}} | {{Right|(અલસગમના, પૃ. ૬૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વ્યથા | વ્યથા]] | મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/સમી સાંઝરે | સમી સાંઝરે ]] | લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંઝરે]] | |||
}} |
Latest revision as of 09:38, 22 October 2021
ઘૂંઘટમાં
ભાનુપ્રસાદ ત્રિવેદી
ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,
પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમાં;
ઘૂંઘટમાં રઈવર ઓળખ્યા મારુજી!
ઝાકળ સમાણો ઝીણી ઘૂમટો મારુજી;
પેખ્યું પોલાદી એનું પોત રે ઘૂંઘટમાં;
ઘૂંઘટમાં.
ઝાઝી ભીંત્યો ને થોડી બારિયો મારુજી,
કંઠે રૂંધાણાં છે કપોત રે ઘૂંઘટમાં;
ઘૂંઘટમાં.
ઘમ્મર ઘેરાયા ટોડર ઘોડલા મારુજી,
આંખ્યો ત્રોફાણી ગઢને ગોખ રે ઘૂંઘટમાં;
ઘૂંઘટમાં.
આંબા ઝૂક્યા ને ઝૂકી આંબલી મારુજી,
પાંખો ઝૂરે છે પિંજર કાજ રે! ઘૂંઘટમાં;
ઘૂંઘટમાં.
(અલસગમના, પૃ. ૬૨)
←