એકોત્તરશતી/૯૯. રૂપનારાનેર ફૂલે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રૂપ-નારાણને કિનારે (રૂપનારાનેર કૂલે)}} {{Poem2Open}} રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક | રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાતમાં એકેએક વેદનામાં પોતાની જાતને ઓળખી; સત્ય તો કઠણ છે, કઠિનને મેં પ્યાર કર્યો. તે ક્યારેય છેતરપિંડી કરતું નથી. સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની, મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની, મરણ પર્યન્તની દુ:ખની તપસ્યા આ જીવન. | ||
૧૩ મે, ૧૯૪૧ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | ‘શેષ લેખા’ | ||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૯૮. આમાર એ જન્મદિન- માઝે આમિ હારા |next = ૧૦૦. પ્રથમ દિનેર સૂર્ય }} |
Latest revision as of 01:40, 18 July 2023
રૂપ-નારાણને કિનારે (રૂપનારાનેર કૂલે)
રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાતમાં એકેએક વેદનામાં પોતાની જાતને ઓળખી; સત્ય તો કઠણ છે, કઠિનને મેં પ્યાર કર્યો. તે ક્યારેય છેતરપિંડી કરતું નથી. સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની, મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની, મરણ પર્યન્તની દુ:ખની તપસ્યા આ જીવન. ૧૩ મે, ૧૯૪૧ ‘શેષ લેખા’
(અનુ. ઉમાશંકર જોશી)