શાંત કોલાહલ/૮ ભૈરવી: Difference between revisions
Jump to navigation
Jump to search
૮ ભૈરવી
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૮ ભૈરવી'''</center> | <center>'''૮ ભૈરવી'''</center> | ||
<poem> | {{block center|<poem>નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં– | ||
નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં– | |||
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | ||
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ | રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ | ||
Line 21: | Line 20: | ||
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | ||
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! | તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:07, 15 April 2023
નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં–
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
હૈયું, મને ધરતું જાગ્રતિની હવામાં.
તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ,
અંજાય એની દૃગમાંહિ પ્રશાન્ત દીપ્તિ !
અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ
આભાથી ઉજ્જવળ વિલક્ષણ રૂપ સ્હોતી !
ઉત્ફુલ્લ પદ્મતણી હ્યાં પમરે સુગંધ,
માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે;
ને રોમહર્ષમય કંપનના તરંગે
શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત !
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત !