દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૯. નઠારી સ્ત્રી વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. નઠારી સ્ત્રી વિષે|}} <poem> કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ, હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું; માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય, માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગુ...")
 
No edit summary
 
Line 14: Line 14:
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું.
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૮. એક સોદાગર
|next =  
|next = ૨૦. રાંડીરાંડનો તનુજ
}}
}}

Latest revision as of 10:28, 21 April 2023


૧૯. નઠારી સ્ત્રી વિષે


કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ,
હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું;
માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય,
માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગું છું;
તેં તો વાળ્યો આડો આંક ટાંક મારો વાંક નથી,
રાંક બની બધી રીસ રૂદયાની ત્યાગું છું;
રોયા તારી બધી રીસ મૂક્ય કર્ય તારું કાળું મોઢું,
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું.