દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૦. રાંડીરાંડનો તનુજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|મનહર છંદ}} <poem> રાંડીરાંડનો તનુજ કહે, થઈ રાજી રાજી, માજી હું ગયો નજીક શેઠજી મેડીના; હરખની વાત માત શી કહું જો આજતણી, છોકરા છ સાત સાથે હતા મારી હેડીના; એવે સમે ન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|મનહર છંદ}}
{{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|ભુજંગી છંદ}}

<poem>
<poem>
રાંડીરાંડનો તનુજ કહે, થઈ રાજી રાજી,
સુખી એક બીજી સખીને કહે છે, અરે આવિયો શીતનો કાળ એ છે;
માજી હું ગયો નજીક શેઠજી મેડીના;
અનંતા જીવોને ભરાવ્યો ઉચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
હરખની વાત માત શી કહું જો આજતણી,
 
છોકરા છ સાત સાથે હતા મારી હેડીના;
શિળા વાયુના સૈન્યને સાથ લાવ્યો, હણી બાણ વર્ષાદને તો હઠાવ્યો;
એવે સમે નગરના શેઠજી હવેલીમાંથી,
અરે નાસતો નીરદાતા નિહાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
આવીને ઉભા નજીક બારીની કઠેડીના;
 
મને પછી આપો આપ શેઠજી બોલાવ્યો,
દિસે જેમ વસ્ત્રે લુંટાઈ ગયાથી, થયું એમ આકાશ અભ્રો જવાથી;
કહ્યું જો જઈને કુતરાને હાંક્યરે ગધેડીના.
ગયું ઇંદ્રનું ચાપ એ તો સંભાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
</poem>
 
તળાવો નદીઓ તણાં પૂર તૂટે, ખજાના તણાં દ્રવ્ય તે જેમ ખૂટે;
હઠાવે કિનારા બધાને હઠાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
 
લીલી સાડિયો જે ધરાએ ધરેલી, દિસે સર્વ તે કાપી ચૂરા કરેલી;
મટ્યો રાજવી વેષ રૂડો રૂપાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
 
સહુ ઠામથી નીર સુકાવી દે છે, રિપૂ જેમ લોહી ઘણું ચૂસી લે છે;
શિલાઓ ઉઘાડી દિસે હાડમાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
 
કંઈ જીવજંતુ ગુફા મધ્ય પેસે, ડરી શત્રુથી જેમ સંતાઈ બેસે;
કરે લોકના મુખનો રંગ કાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

કઈ તો તપસ્વી થઈ તાપ તાપે, કઈ લોક અગ્નિ વિષે હોમ આપે;
કરે યજ્ઞનો ચાહિને એમ ચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

<poem>
ધર્યાં બખ્તરો તુલ્યનાં વસ્ત્ર જાડાં, થશે શત્રુના શસ્ત્રને જાણી આડાં;
છબે તોય હોઠે કરીને ઉછાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

</poem>
થઈ શેલડી તો વડી સુરસાળા, રિપૂ ભૂપના ભાળિયે જેમ ભાલા;
સુખે ભોગ્ય શ્રીમંતને તો રસાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વધી રાત્રિકા ને થયો દીન છોટો, બુરા રાજમાં જેમ અન્યાય મોટો;
વધે કૈકના કાળજામાં કંટાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વિના પાનવાળાં કર્યાં ઝાંડવાંને, રિપૂ ભૂપતિ જેમ લૂંટે પ્રજાને;
દિસે પ્રાણિયોનો જથો દુઃખવાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
</poem>

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૯. નઠારી સ્ત્રી વિષે
|next =  
|next = ૨૧. એક શહેરનો રાય
}}
}}

Latest revision as of 10:28, 21 April 2023

૨૦. રાંડીરાંડનો તનુજ

ભુજંગી છંદ