દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૯. માતાની સ્તુતિ વિષે ગરબી|}} <poem> દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી; ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક બાળપણે હું હતો બહુ નિર્બળ, પણ તેં પીડા ન પામડી રે;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક | ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક | ||
બાળપણે હું હતો બહુ નિર્બળ, | {{space}}બાળપણે હું હતો બહુ નિર્બળ, | ||
પણ તેં પીડા ન પામડી રે; | {{space}}પણ તેં પીડા ન પામડી રે; | ||
પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો, | {{space}}પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો, | ||
પ્રીતે તું ફરતી ઉપાડી રે; | {{space}}પ્રીતે તું ફરતી ઉપાડી રે; | ||
હાલરડાં ગાતી હેતે હિંચોળી, | {{space}}હાલરડાં ગાતી હેતે હિંચોળી, | ||
પારણા માંહી પોઢાડી રે; | {{space}}પારણા માંહી પોઢાડી રે; | ||
ભીનેથી કોરે સંભાળીને કરતી, | {{space}}ભીનેથી કોરે સંભાળીને કરતી, | ||
આછા ઓછાડ ઓડી રે; | {{space}}આછા ઓછાડ ઓડી રે; | ||
ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી, | {{space}}ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી, | ||
ઊંઘે ભરેલી ઉઠાડી રે; | {{space}}ઊંઘે ભરેલી ઉઠાડી રે; | ||
દુખિયો દેખીને થતી દુખી દિલમાં; | {{space}}દુખિયો દેખીને થતી દુખી દિલમાં; | ||
પાંપણથી આંસુ પાડીરે, | {{space}}પાંપણથી આંસુ પાડીરે, | ||
જોઈતું તે હું કહી શકતો ન જીભે, | {{space}}જોઈતું તે હું કહી શકતો ન જીભે, | ||
ચેતીતી ચિત પહોંચાડીરે; | {{space}}ચેતીતી ચિત પહોંચાડીરે; | ||
મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં, | {{space}}મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં, | ||
ખાટાં કે કડવાં ઉખાડિરે; | {{space}}ખાટાં કે કડવાં ઉખાડિરે; | ||
દિવસમાં ઘડીએ ન જંપવા દેતો, | {{space}}દિવસમાં ઘડીએ ન જંપવા દેતો, | ||
એવો હતો હું અનાડીરે; | {{space}}એવો હતો હું અનાડીરે; | ||
ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં, | {{space}}ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં, | ||
વિવિધ વાતે વિતાડીરે; | {{space}}વિવિધ વાતે વિતાડીરે; | ||
ચાર ઘડી એવી ચાકરીનો ગુણ, | {{space}}ચાર ઘડી એવી ચાકરીનો ગુણ, | ||
મનથી શકું ન મટાડીરે; | {{space}}મનથી શકું ન મટાડીરે; | ||
દલપતરામ કહે દાસ થઈને, | {{space}}દલપતરામ કહે દાસ થઈને, | ||
આપીશ બદલો અગાડીરે; | {{space}}આપીશ બદલો અગાડીરે; | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫૮. અદબ | ||
|next = | |next = ૬૦. હાલરડું ત્રીજું | ||
}} | }} |
Latest revision as of 05:04, 23 April 2023
દીધા તેં સુખ દહાડી દહાડી રે, મારા મનમાં છે માડી;
ઘણી ઘણી વિપત ઘટાડી રે, મારા મનમાં છે માડી. ટેક
બાળપણે હું હતો બહુ નિર્બળ,
પણ તેં પીડા ન પામડી રે;
પૃથ્વી ઉપર મેં તો પગ ન મંડાતો,
પ્રીતે તું ફરતી ઉપાડી રે;
હાલરડાં ગાતી હેતે હિંચોળી,
પારણા માંહી પોઢાડી રે;
ભીનેથી કોરે સંભાળીને કરતી,
આછા ઓછાડ ઓડી રે;
ભૂખ્યો થયો ત્યારે ભર નિદરાથી,
ઊંઘે ભરેલી ઉઠાડી રે;
દુખિયો દેખીને થતી દુખી દિલમાં;
પાંપણથી આંસુ પાડીરે,
જોઈતું તે હું કહી શકતો ન જીભે,
ચેતીતી ચિત પહોંચાડીરે;
મારા સારું પીધાં તેં ઘસી મૂળિયાં,
ખાટાં કે કડવાં ઉખાડિરે;
દિવસમાં ઘડીએ ન જંપવા દેતો,
એવો હતો હું અનાડીરે;
ખાતા પીતાં કે ખરા સુખ દુઃખમાં,
વિવિધ વાતે વિતાડીરે;
ચાર ઘડી એવી ચાકરીનો ગુણ,
મનથી શકું ન મટાડીરે;
દલપતરામ કહે દાસ થઈને,
આપીશ બદલો અગાડીરે;