શાંત કોલાહલ/અબોલ હેત: Difference between revisions
Jump to navigation
Jump to search
અબોલ હેત
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<center>'''અબોલ હેત'''</center> | <center>'''અબોલ હેત'''</center> | ||
<poem>જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ : | {{block center|<poem>જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
::: આથમણે નભ ઓસર્યો | ::: આથમણે નભ ઓસર્યો | ||
::::આખિર કિરણનો કલશોર, | ::::::આખિર કિરણનો કલશોર, | ||
:::તારલે મઢી સુજની શ્યામલ | :::તારલે મઢી સુજની શ્યામલ | ||
::::ઓઢતી રે અંગોર; | ::::::ઓઢતી રે અંગોર; | ||
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ : | અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
:::ક્યાંકથી રે કોઈ ઉછળી | :::ક્યાંકથી રે કોઈ ઉછળી | ||
::::ઘેરાં ગહને ડૂબે મીન, | ::::::ઘેરાં ગહને ડૂબે મીન, | ||
:::આવરતાં અંધારનું ધીમું | :::આવરતાં અંધારનું ધીમું | ||
::::રણકી રહે બીન; | ::::::રણકી રહે બીન; | ||
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ, | લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ, | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
:::જેમ રે અજાણ ઊઘડે | :::જેમ રે અજાણ ઊઘડે | ||
::::કમલ ફૂલનાં દલે દલ, | ::::::કમલ ફૂલનાં દલે દલ, | ||
:::તેમ રે હોડી, હંસની ચાલે | :::તેમ રે હોડી, હંસની ચાલે | ||
ચાલતી અચંચલ; | ::::::ચાલતી અચંચલ; | ||
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ : | ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.</poem> | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.</poem>}} | ||
{{HeaderNav2 |previous =કણી |next =વિદાયતરી }} | {{HeaderNav2 |previous =કણી |next =વિદાયતરી }} |
Latest revision as of 09:49, 16 April 2023
જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
આથમણે નભ ઓસર્યો
આખિર કિરણનો કલશોર,
તારલે મઢી સુજની શ્યામલ
ઓઢતી રે અંગોર;
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
ક્યાંકથી રે કોઈ ઉછળી
ઘેરાં ગહને ડૂબે મીન,
આવરતાં અંધારનું ધીમું
રણકી રહે બીન;
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ,
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
જેમ રે અજાણ ઊઘડે
કમલ ફૂલનાં દલે દલ,
તેમ રે હોડી, હંસની ચાલે
ચાલતી અચંચલ;
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.