શાંત કોલાહલ/નિર્વાસિતનું ગાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''નિર્વાસિતનું ગાન'''</center>
<center>'''નિર્વાસિતનું ગાન'''</center>

<poem>
{{block center|<poem>
કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી,

આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.

:::સોય ઊભી રહે એટલીયે ધરા નહિ
:::સોય ઊભી રહે એટલીયે ધરા નહિ
::::ન ભંડારની એક કોડી
::::::ન ભંડારની એક કોડી
જીવથી થાય અળગી સગા બંધુને કાજ
જીવથી થાય અળગી સગા બંધુને કાજ
::::તે નીકળ્યાં સર્વ છોડી;
::::::તે નીકળ્યાં સર્વ છોડી;
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી;
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી;
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
Line 15: Line 15:
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં.

:::આગ આઘાત કેરી ઝડીથી લિયે
:::આગ આઘાત કેરી ઝડીથી લિયે
::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી,
::::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી,
:::જે કલેજે હતું વ્હાલું રે એહની
:::જે કલેજે હતું વ્હાલું રે એહની
::::ઊડતી રાખમાં અંગ રોળી;
::::::ઊડતી રાખમાં અંગ રોળી;
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં,

જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં !

Line 24: Line 24:
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ :

:::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ  
:::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ  
::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ;
::::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ;
:::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ
:::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ
::::રે ન સંસાર સંબંધ રંગ;
::::::રે ન સંસાર સંબંધ રંગ;
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ :

પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.</poem>
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.</poem>}}

{{HeaderNav2 |previous =યાદ |next = વેદના }}

Latest revision as of 09:53, 16 April 2023

નિર્વાસિતનું ગાન

કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી,
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
સોય ઊભી રહે એટલીયે ધરા નહિ
ન ભંડારની એક કોડી
જીવથી થાય અળગી સગા બંધુને કાજ
તે નીકળ્યાં સર્વ છોડી;
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી;
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.

જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં,
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં.
આગ આઘાત કેરી ઝડીથી લિયે
જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી,
જે કલેજે હતું વ્હાલું રે એહની
ઊડતી રાખમાં અંગ રોળી;
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં,
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં !

દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ :
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ :
રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ
અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ;
કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ
રે ન સંસાર સંબંધ રંગ;
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ :
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.