અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/આપણા મલકમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આપણા મલકમાં માયાળુ માનવી, {{space}}માયા મેલીને જાવું, મારા ભાઈબંધ! આપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આપણા મલકમાં|જયંતીલાલ સોમનાથ દવે}} | |||
<poem> | <poem> | ||
આપણા મલકમાં માયાળુ માનવી, | આપણા મલકમાં માયાળુ માનવી, | ||
Line 20: | Line 22: | ||
{{space}}જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ! | {{space}}જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/વાસંતી મિજાજ | વાસંતી મિજાજ]] | ઉદિત થતાં જ... તરુકૂંપળની ટશર જોઈ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/ચણોઠડી | ચણોઠડી]] | વનની વાટે તે રંગ લાલ રેલ્યાં.]] | |||
}} |
Latest revision as of 10:12, 22 October 2021
આપણા મલકમાં
જયંતીલાલ સોમનાથ દવે
આપણા મલકમાં માયાળુ માનવી,
માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગરવો ગિરનાર છે,
દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રતનાગર સાગર,
ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,
કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પાણિયાળાં ઘોડલાં,
અસવાર આડો આંક, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પંખીરાજ મોરલો,
પીંછડે ટાંક્યા હીરા, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગામેગામ ખાંભીયું,
મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,
જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!