યાત્રા/વસો ઊંચે: Difference between revisions

formatting corrected.
No edit summary
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|વસો ઊંચે|}}
{{Heading|વસો ઊંચે|}}


<poem>
{{block center|<poem>વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં
વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે,
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે,
Line 20: Line 19:
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે,
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે,
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે.
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે.
{{Right|માર્ચ, ૧૯૪૪}}
 
</poem>
{{Right|<small> માર્ચ, ૧૯૪૪</small> }}
</poem>}}


<br>
<br>