યાત્રા/પ્રીતિ તુજની: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|પ્રીતિ તુજની|}}
{{Heading|પ્રીતિ તુજની|}}


<poem>
{{block center| <poem>
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની
રહી આ ભીંજાવી જડ હૃદયનો પથ્થર – નહીં,
રહી આ ભીંજાવી જડ હૃદયનો પથ્થર – નહીં,
Line 19: Line 19:
પરંતુ તારું શું?
પરંતુ તારું શું?


:::નહિ શું કદી તું આ ટપકવું
{{gap|4em}}નહિ શું કદી તું આ ટપકવું
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી
Line 25: Line 25:
ઘસાવાનું ધીરે યુગ યુગ લગી વા વિપલમાં
ઘસાવાનું ધીરે યુગ યુગ લગી વા વિપલમાં
ચિરાઈ જાવાનું શત શકલમાં વિદ્યુત થકી.
ચિરાઈ જાવાનું શત શકલમાં વિદ્યુત થકી.
{{Right|ડિસેમ્બર, ૧૯૩૮}}
 
</poem>
{{Right|<small>ડિસેમ્બર, ૧૯૩૮</small>}}
</poem>}}


<br>
<br>