યાત્રા/કર અભય: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કર અભય|}} | {{Heading|કર અભય|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અહો ક્યાંથી આવો કર અભય આ ભીત જગમાં– | અહો ક્યાંથી આવો કર અભય આ ભીત જગમાં– | ||
કુશંકા સંકોચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, | કુશંકા સંકોચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, | ||
Line 20: | Line 20: | ||
સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી | સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી | ||
રહી તેં શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી! | રહી તેં શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી! | ||
<small>{{Right|જૂન, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:45, 20 May 2023
કર અભય
અહો ક્યાંથી આવો કર અભય આ ભીત જગમાં–
કુશંકા સંકોચે મુકુલ ઉરનું જ્યાં થરથરે,
અને છાનાં ખુલ્લાં કંઈ કવચમાં જે નિત સરે,
ત્યહીં ક્યાંથી આવો કર, વિકૃતિ જેને ન રગમાં?
કહે, ક્યાંથી તુંમાં મધુર ધૃતિ, આ નિર્મલ દ્યુતિ?
શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં–
વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં–
નહીં રોકે જેથી તવ મન જરાયે કર-ગતિ?
ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો
લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય,
ત્યહીં રાજે નિત્યે સલુણ મધુનો સ્વસ્થ વિજય,
હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના પંચઇષુનો.
સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી
રહી તેં શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી!
જૂન, ૧૯૪૩