યાત્રા/ચલ—: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ચલ—| }} | {{Heading|ચલ—| }} | ||
<poem> | {{block center| <poem> | ||
{{ | {{gap|3em}}ચલ ગાગર લે ઝટ જઈએ રે, | ||
{{ | {{gap|3em}}ચલ ઝટ, ચલ પનઘટ જઈએ. | ||
સાંજ પડી અને જાગ્યા સમીરણ, | સાંજ પડી અને જાગ્યા સમીરણ, | ||
{{ | {{gap|8em}}જાગી અંતરમાં કો આંધી, | ||
સાજ સજાવટ રાખ પરી, એક | સાજ સજાવટ રાખ પરી, એક | ||
{{ | {{gap|8em}}ગઠરીમાં હૈયું લે બાંધી રે. | ||
{{ | {{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ. | ||
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને | નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને | ||
{{ | {{gap|8em}}સાસુની આણ ન સુણીએ, | ||
છોરુવછોરુને છૂટાં મૂકી હવે | છોરુવછોરુને છૂટાં મૂકી હવે | ||
{{ | {{gap|8em}}મોંઘું સોંઘું નહિ ગણીએ રે. | ||
{{ | {{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ. | ||
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો | સૂને ઘાટે બેઠો એકલ સાંવરો | ||
{{ | {{gap|8em}}આપણી વાટ નિહાળે, | ||
અમ સરિખાં એને ઝાઝાં મળે ના, | અમ સરિખાં એને ઝાઝાં મળે ના, | ||
{{ | {{gap|8em}}બીજા કોને એ પાર ઉતારે રે? | ||
{{ | {{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ. | ||
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:14, 20 May 2023
ચલ—
ચલ ગાગર લે ઝટ જઈએ રે,
ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
જાગી અંતરમાં કો આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
ગઠરીમાં હૈયું લે બાંધી રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
સાસુની આણ ન સુણીએ,
છોરુવછોરુને છૂટાં મૂકી હવે
મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
બીજા કોને એ પાર ઉતારે રે?
ચલ ગાગર લે ઝટ જઈએ.
ઑક્ટોબર, ૧૯૪૪