જોસેફ મેકવાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} મેકવાન યોસેફ ફિલિપભાઈ (૨૦-૧૨-૧૯૪૦) : કવિ. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૬૮માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિ વર્સિટીમાંથી બી.એ., ૧૯૭૦માં એમ.એ., ૧૯૭૫માં બી.ઍડ. ૧૯૬૩થી શેઠ ચી. ન. વિદ્યાલય, અમદ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}  
{{Poem2Open}}
મેકવાન યોસેફ ફિલિપભાઈ (૨૦-૧૨-૧૯૪૦): કવિ. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૬૮માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિ વર્સિટીમાંથી બી.એ., ૧૯૭૦માં એમ.એ., ૧૯૭૫માં બી.ઍડ. ૧૯૬૩થી શેઠ ચી. ન. વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક.
 
‘સ્વગત’ (૧૯૬૯) ની સૌનેટ, છંદોબદ્ધ અને ગીતમાં આકારિત પ્રકૃતિ અને પ્રણયની કવિતા સોંદર્યલક્ષી કવિતાથી વિશેષ પ્રભાવિત છે. સૂરજનો હાથ' (૧૯૮૩)માં પ્રકૃતિકાવ્યો છે, પરંતુ અછાંદસ અને પરંપરિતને આશ્રય લેતી અને નગરજીવનના સંવેદનને પ્રગટ કરતી એમની કવિતા આધુનિક પ્રભાવવાળી છે.  
જોસેફ મેકવાન ઈગ્નાસ (-૧૦-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ આણંદ તાલુકાના ત્રણાલીમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ‘વ્યથાનાં વીતક' (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિત ચરિત્રોનાં આલેખન છે. ‘વહાલનાં વલખાં' (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે' (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે.
‘તોફાન' (૧૯૭૯) અને ‘ડિંગડોંગ ડિંગડાંગ' (૧૯૮૨) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘ક્રોસ અને કવિતા' (૧૯૭૭) તથા. ‘સ્તત્રસંહિતા' (૧૯૮૦) એમનાં આસ્વાદ અને અનુવાદનાં પુસ્તકો છે.  
‘આંગળિયાત' (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્રષિ અને સંઘર્ષને દલિત દૃષ્ટિકોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા (૧૯૮૬)નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લમણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભ નિરૂપ્યું છે. ‘મારી પરણેતર' (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના' (૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 01:55, 30 May 2023

જોસેફ મેકવાન ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ આણંદ તાલુકાના ત્રણાલીમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ‘વ્યથાનાં વીતક' (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિત ચરિત્રોનાં આલેખન છે. ‘વહાલનાં વલખાં' (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે' (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત' (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્રષિ અને સંઘર્ષને દલિત દૃષ્ટિકોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા (૧૯૮૬)નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લમણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભ નિરૂપ્યું છે. ‘મારી પરણેતર' (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના' (૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.