અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/રાત આખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, {{space}}મને સૂતીને સપને જગાડ્યા ક...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રાત આખી|સુરેશ દલાલ}}
<poem>
<poem>
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
Line 20: Line 22:
{{Right|(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૨)}}
{{Right|(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/અનુભૂતિ  | અનુભૂતિ ]]  | લીલ લપાઈ બેઠી જળને તળિયે]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હિંમત ખાટસૂરિયા/આવ્યો છું | આવ્યો છું]]  | હું રંગ કહો તો રંગ રેડવા, જંગ કહો‌]]
}}

Latest revision as of 10:39, 22 October 2021

રાત આખી

સુરેશ દલાલ

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
         મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાવરી આ આંખ મારી આમતેમ ઘૂમે
         ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લો
         મધુવનના વાયુ લહેરાય.

હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

નીલરંગી છાંય થઈ તારો આ સૂર
         મારી યમુનાના વ્હેણમાં દોડે;
જાગીને જોઉં તો જાણું નહિ કે કેમ
         મોરપિચ્છ મહેકે અંબોડે!
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૨)