અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/મન ઉમંગ આજ ન માયો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મન ઉમંગ આજ ન માયો કે ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો, મન ઉમં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મન ઉમંગ આજ ન માયો|નલિન રાવળ}} | |||
<poem> | <poem> | ||
મન ઉમંગ આજ ન માયો | મન ઉમંગ આજ ન માયો | ||
Line 21: | Line 23: | ||
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો. | શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઝૂમાં સુંદરી | |||
|next =રેતપંખી | |||
}} |
Latest revision as of 10:49, 22 October 2021
મન ઉમંગ આજ ન માયો
નલિન રાવળ
મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો,
મન ઉમંગ આજ ન માયો
કે
નીલ નભે જઈ ઇન્દ્રધનુ બની છાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
ફૂલફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો!
મન ઉમંગ આજ ન માયો
કે
પંખીગણના કલરવ મહીં ગવાયો
મન ઉમંગ આજ ન માયો
કે
અપરિમેય લાવણ્યમયીના હિયમહીં
મધુર રાગ થઈ વાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
કોઈ કવિના ગિરા-પદ્મની
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.