કૃતિકોશ/ભાષાવિજ્ઞાન: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1,147: | Line 1,147: | ||
| <center><big><big>❒</big></big></center> | | <center><big><big>❒</big></big></center> | ||
|} | |} | ||
{{HeaderNav2 | |||
|previous = સંદર્ભ | |||
|next = કોશ | |||
}} |
Latest revision as of 09:13, 13 August 2023
ભાષાવિજ્ઞાન
‘ભાષાવિજ્ઞાન’માં સૈદ્ધાંતિક, ઐતિહાસિક, વર્ણનાત્મક ભાષાવિચારના ગ્રંથો, વ્યાકરણગ્રંથો/પુસ્તિકાઓ, ભાષાશિક્ષણ (અન્ય ભાષાઓ તેમજ ગુજરાતી)ની પ્રાવેશિક પુસ્તિકાઓ, પાઠમાળાઓ, વાચનમાળાઓ – એવો વ્યાપક સમાવેશ થયેલો છે. |
૧૮૦૧-૧૮૧૦ | |
૧૮૦૮ | ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાટ્ર્સ ઑફ ધ ગુજરાતી મહરટ્ઠ ઍન્ડ |
ઇંગ્લીશ લેંગ્વેઝીસ – ડ્રમંડ રૉબર્ટ | |
૧૮૧૧-૧૮૨૦ | |
૧૮૨૦ | અ ગ્રામર ઓફ ધ ગુજરાતી લૅંગ્વેજ – રુસ્તમજી સોરાબજી, ફૉર્બ્સ વિલિયમ |
૧૮૩૧-૧૮૪૦ | |
૧૮૩૮ | ગુજરાતી ભાષાનું બાળ વ્યાકરણ – ફડકે ગંગાધર શાસ્ત્રી |
૧૮૩૯ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ફડકે ગંગાધર શાસ્ત્રી |
૧૮૪૦ | ગુજરાતી ગ્રામર – ફડકે ગંગાધર શાસ્ત્રી ફડકેનાં આ ત્રણેય વ્યાકરણોનો નિર્દેશ ‘આદિમુદ્રિત૦’માં (સ્રોત ગુ. વ. સોસાયટી લાઈબ્રેરી સૂચિ ક્રમાંક ૩૯, ૧૫૦, ૧૩૦) |
૧૮૪૦ | અંગ્રેજી ટૂંકું વ્યાકરણ – નવરોજજી રૂસ્તમજી |
૧૮૪૧-૧૮૫૦ | |
૧૮૪૨ | ગુજરાતી વ્યાકરણના સિદ્ધાતો – રામસે એસ. એન. અન્યત્રથી મળેલી વિગત મુજબ : The Principles of Gujarati Grammer (by Gangadhar Phadke & Others) - Tr. by Ramse S. N |
૧૮૪૫ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ફાર્બસ વિલિયમ [અનુવાદક ?] |
૧૮૪૭ | ગ્રામર ઑફ ધ ગુજરાતી લેંગ્વેંજ – ક્લાર્કસન વીલીયમ |
૧૮૪૭ | ઈંગ્લીશ એન્ડ ગુજરાતી ઈન્સ્ટ્રક્ટર – દલપતરામ ભગુભાઈ |
૧૮૫૧-૧૮૬૦ | |
૧૮૫૪ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ (બી. આ.?) – ફાર્બસ વિલિયમ |
૧૮૫૫ | બાલવ્યાકરણ – શાસ્ત્રી બાલ/બાલશાસ્ત્રી |
૧૮૫૫ | હુજવારેશ ભાષાનું વ્યાકરણ – પટેલ ધનજીભાઈ ફરામજી |
૧૮૫૫ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૮૪૦ની બીજી આ.) – ફડકે ગંગાધર શાસ્ત્રી (‘ગુજરાતી વ્યાકરણ = ગુજરાતી ગ્રામર’ (‘આદિમુદ્રિત૦’) |
૧૮૫૭ | પ્રિન્સીપલ્સ ઑફ ગુજરાતી ગ્રામર – ઍડવર્ડ લૅકી |
૧૮૫૯ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – ભરૂચા રૂસ્તમજી રતનજી |
૧૮૫૯ | પાઠમાલા : ભા. ૧, ૨ – રાણીના નાનાભાઈ (+ મૂસ આરદેશર ફરામજી) |
૧૮૫૯ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – હોપ થિઓડોર સી. |
૧૮૫૯ | ગુજરાતી શાળા વાચનમાળા/પાઠાવલિ – હોપ થિઓડોર સી. ( ભાગ ૧ થી ૭ [કર્તૃત્વ?]) |
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૬૧ | નામમાલા – ગંગાશંકર જયશંકર |
૧૮૬૧ | સંસ્કૃત વ્યાકરણ : ભા. ૧ – વૈદ્ય (સુરતવાળા) ધીરજરામ દલપતરામ |
૧૮૬૨ | વ્યુત્પત્તિપાઠ – પંડ્યા નવલરામ |
૧૮૬૨ | વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ રૂપરામ |
૧૮૬૩ | ચિપલુણકર વ્યાકરણ [ગુજરાતી?] – ચિપલુણકર કૃષ્ણશાસ્ત્રી |
૧૮૬૩ | વ્યાકરણ – મયારામ |
૧૮૬૩ | ઝંદ ભાષાનું ન્હાનું વ્યાકરણ – ભરુચા શહેરીયારજી દાદાભાઈ |
૧૮૬૫ | વર્ણવિચાર [વર્ણવિવેક?] – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૬૫ | સંસ્કૃતમંજરી – પ્રાણશંકર |
૧૮૬૫-૬૬ | નર્મવ્યાકરણ : ભા. ૧, ૨ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૬૬ | ગુજરાતી ભાષાનો ઇતિહાસ – શાસ્ત્રી વ્રજલાલ |
૧૮૬૬ | ગુજરાતી વ્યાકરણ [અંગ્રેજીમાં, ગુજરાતીમાં] – શાપુરજી એદલજી |
૧૮૬૭ | ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ – ટેલર જોસેફ વાન સોમરેન |
૧૮૬૭ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ [બીજી આ.?] – હોપ થિઓડોર સી. |
૧૮૬૯ | શબ્દનાં મૂળ – સૈયદ અબ્દુલ (+ અન્ય) |
૧૮૬૯ | નવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૫મી આ. ૧૯૦૪) – કાંટાવાળા હરગોવિંદદાસ, ત્રવાડી લાભશંકર ઉ. |
૧૮૭૦ | ધાતુસંગ્રહ – ટેલર જોસેફ વાન સોમરેન (+ શાસ્ત્રી વ્રજલાલ) |
૧૮૭૦ | ઉત્સર્ગમાળા – શાસ્ત્રી વ્રજલાલ |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૭૧ | પ્રશ્નોત્તર વ્યાકરણ – ગુલાબદાસ ગોપાળજી |
૧૮૭૨ | બાલોપયોગી વ્યાકરણ – મોહનલાલ કલ્યાણજી |
૧૮૭૩ | વ્યુત્પત્તિપાઠ – પંડ્યા નવલરામ |
૧૮૭૬ | ગુજરાતી વ્યાકરણ – દેસાઈ ખંડુભાઈ |
૧૮૭૬ | વ્યાકરણ શીખવાની ચોપડી – મહેતા ડાહ્યાભાઈ જ. |
૧૮૭૯ | ફારસી ભાષાનો ભોમીયો – પંથકી અસ્પંદિયારજી |
૧૮૮૦ | અપભ્રષ્ટ શબ્દપ્રકાશ – શાસ્ત્રી પ્રભાકર |
૧૮૮૦ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૩ | ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ – નીલકંઠ મહીપતરામ |
૧૮૮૪ | સુઆહિલી ભાષા – ઠક્કર માવજી |
૧૮૮૫ આસપાસ | ફારસી અંગ્રેજી ગુજરાતી તથા હિંદુસ્તાની કહેવતોનો મુકાબલો – નાનજીઆણી કરમઅલી |
૧૮૮૫ આસપાસ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – આચાર્ય વલ્લભજી |
૧૮૮૮ | જોડણી વિશે – દિવટિયા નરસિંહરાવ |
૧૮૮૯ | મૅન્યુઅલ ઑફ ગુજરાતી ગ્રામર – દલાલ ડી. |
૧૮૮૯ | વ્યુત્પત્તિપ્રકાશ – નીલકંઠ મહીપતરામ |
૧૮૮૯ | શબ્દશક્તિઓ [વ્યાકરણ] – વ્યાસ જટાશંકર દયારામ |
૧૮૮૯ | હેન્ડબૂક ઑફ ગુજરાતી ગ્રામર – ભટ્ટ પૂર્ણાનંદ મહાનંદ |
૧૮૮૯ | વ્યાકરણનો વધારો – ગાંધી જાદવજી માવજી |
૧૮૯૦ | વિદ્યાર્થીદર્પણ – મુનશી નરહરરામ |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | ગુજરાતી વ્યાકરણનાં મૂળતત્ત્વો – ભટ્ટ ભગવાન |
૧૮૯૧ | વ્યાકરણ શિક્ષણ શૈલી : ભા. ૧ – શાહ માણેકલાલ નાગરદાસ |
૧૮૯૧ | ગુજરાતી શબ્દાર્થભેદ [પર્યાય-અર્થ-ભેદ] – પારેખ લલ્લુભાઈ પ્રા. |
૧૮૯૨ | એ સિમ્પલીફાઈડ ગ્રામર ઑફ ગુજરાતી – ટિસડોલ ક્લેર |
૧૮૯૨ | ગુર્જરભાષાપ્રકાશ – શાસ્ત્રી વ્રજલાલ |
૧૮૯૩ | ‘ધ સ્ટુડન્ટ્સ’ ગુજરાતી ગ્રામર વિથ એક્સરસાઈઝ ઍન્ડ વોકેબ્યુલરી –ટેલર જી. પી. |
૧૮૯૪ | ગુજરાતી શબ્દાર્થસંગ્રહ – દલાલ વિઠ્ઠલ રાજારામ |
૧૮૯૫ | સેલ્ફ ઇંગ્લિશ ઈન્સ્ટ્રક્ટર – કારભારી ભગુભાઈ |
૧૮૯૫ | ગુજરાતી બાળવ્યાકરણ – શાહ પ્રેમચંદ કરમચંદ |
૧૮૯૫ | ગુજરાતી વ્યાકરણનાં મૂળતત્ત્વો – ભટ્ટ ભગવાન શિવશંકર |
૧૮૯૫ | શાળાપયોગી વ્યાકરણ – પાલીસવાલા જાંગીરજી |
૧૮૯૫ આસપાસ | પોરતુગીઝ ભાષાનો ભોમિયો – ધ્રુવ/વસઈવાળા પ્રાણજીવન |
૧૮૯૬ | સંસ્કૃત : પુ. ૧, ૨ – ત્રિવેદી કમળાશંકર |
૧૮૯૬ | વ્યાકરણ – ધાભર હોરમસજી |
૧૮૯૬ | ગુજરાતી વ્યાકરણનો ટૂંક સાર – શાહ/? ત્રિપળૂણકર છોટાલાલ સાંકળચંદ |
૧૮૯૭ | ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો – કેકોબાદ મંચેરશા પાલનજી |
૧૮૯૯ | સારસ્વત વ્યાકરણ – ભટ્ટ વૈદ્યનાથ |
૧૮૯૯ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ* – ઝવેરી મણિલાલ મો. ( ‘શબ્દોના પ્રકાર ઓળખવા વિશે ગુજરાતી ભાષાના વ્યાકરણનું પહેલું પગથિયું.’) |
૧૯૦૦ આસપાસ | શબ્દોના પ્રકારો ઓળખવા વિશે – ઝવેરી મણિલાલ |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૪ | હિન્ટ્સ ટૂ ધ સ્ટડી ઑવ ગુજરાતી (વ્યાકરણ) – ખાનસાહેબ ઈશ્વરલાલ |
૧૯૦૫ | વાગ્વ્યાપાર – ધ્રુવ કેશવલાલ હ. |
૧૯૦૭ | સરસ વ્યાકરણ – શાહ પુરુષોત્તમ જેઠાભાઈ |
૧૯૦૮ | કાવ્યસુબોધ અને શબ્દાર્થસંગ્રહ [+ કવિતા?] – ત્રિવેદી દલછારામ |
૧૯૦૮ | ગુજરાતી વ્યાકરણની રૂપરેખા * (બીજી આ. ૧૯૪૯) – ગ્રિયર્સન જ્યૉર્જ એ. ( ભારતીય ભાષા સમીક્ષા ગ્રંથ : ૯, એનો ભાગઃ ૨ ‘ગુજરાતી વ્યાકરણની રૂપરેખા’) |
૧૯૧૦, ૧૧, ૧૨ | લઘુ વ્યાકરણ : ૧, ૨, ૩ – દેસાઈ અમીધર |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૧ | સંસ્કૃતશિક્ષિકા – ત્રિવેદી કમળાશંકર |
૧૯૧૨ | સંક્ષિપ્ત સંસ્કૃત વ્યાકરણ – પંડ્યા ગજેન્દ્રશંકર |
૧૯૧૩ | ગુજરાતી ફર્સ્ટ સ્ટેપ – સિંકલર સ્ટીવનસન |
૧૯૧૪ | ધ ગ્રેમર ઑવ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની – તેસ્સિતોરી એલ. પી. |
૧૯૧૪, ૧૬ | ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર |
૧૯૧૫ | કારકમીમાંસા – ત્રિવેદી કમળાશંકર |
૧૯૧૫ | ઈન્ડોઆર્યન નેઝલ્સ ઈન ગુજરાતી – ટર્નર આર. એલ. |
૧૯૧૬, ૧૯૧૭ | સરલ સંસ્કૃત : ભા. ૧, ૨ – મહેતા કૌશિકરામ |
૧૯૧૬, ૧૯૧૮ | બંગભાષા પ્રવેશિકા : ભા. ૧, ૨ – પંડિત વાડીલાલ |
૧૯૧૭ | મધ્યમ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર |
૧૯૧૯ | બૃહદ વ્યાકરણ – ત્રિવેદી કમળાશંકર |
૧૯૨૦ | તુલનાત્મક ભાષાશાસ્ત્ર – કચ્છી પ્રીતમલાલ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧ | ગુજરાતી ક્રોનોલોજી – ટર્નર આર. એલ. |
૧૯૨૧-૩૨ | ગુજરાતી લૅંગ્વિજ એન્ડ લિટરેચર ૧ : ૨ [અનુ. ૧૯૩૬, રા. બક્ષી] – દિવટિયા નરસિંહરાવ |
૧૯૨૨ | મધ્યમ વ્યાકરણ ને સાહિત્યરચના – ત્રિવેદી અતિસુખશંકર |
૧૯૨૨ | ગુજરાતી શૈલી તથા લેખનપદ્ધતિ – હોડીવાળા શાપુરજી |
૧૯૨૩ | ગુજરાતી કહેવતસંગ્રહ તથા પ્રાચીન દોહરાસાખીઓ (બી.આ.) – શાહ આશારામ |
૧૯૨૪ | સંક્ષિપ્ત હિન્દુસ્તાની વ્યાકરણ – દેસાઈ ત્ર્યંબકરાય |
૧૯૨૫ | પ્રાકૃત વ્યાકરણ – દોશી (પંડિત) બેચરદાસ |
૧૯૨૫ | સરળ ગુજરાતી બાળવ્યાકરણ – શાહ પ્રેમચંદ કરમચંદ |
૧૯૨૫ | વૉવેલ્સ ઈન ગુજરાતી – ટર્નર આર. એલ. |
૧૯૨૫ આસપાસ | પ્રાકૃત માર્ગોપદેશિકા – દોશી (પંડિત) બેચરદાસ |
૧૯૨૫* | પાઠ્ય બૃહદ્ વ્યાકરણ [કમળાશંકરના વ્યાકરણનો સંક્ષેપ] – ત્રિવેદી અતિસુખશંકર |
૧૯૨૬ | ગુજરાતી ભાષાનું બાળવ્યાકરણ (બી. આ.) – ધારિયા છોટાલાલ |
૧૯૨૭ | લિંગ્વિસ્ટિક સરવે ઑવ ઇન્ડિયા - વૉલ્યુમ ૯, ખંડ ૨ – ગ્રિયર્સન જ્યોર્જ અબ્રાહમ |
૧૯૨૮ | પ્રાકૃત વ્યાકરણ – વૈદ્ય પી. એલ. |
૧૯૨૮ | વ્યાકરણસાર – જહાંગીર માણેકજી |
૧૯૨૮ | જૂની પારસી ગુજરાતી – દેસાઈ જહાંગીર માણેકજી |
૧૯૨૮ | શાળોપયોગી બાળવ્યાકરણ – કેકોબાદ મંચેરશા પાલનજી |
૧૯૨૯ | પાલિ પ્રબોધ – ઠાકોર આદ્યાદત્ત |
૧૯૨૯ | વ્યાકરણ : ગુજરાતી અંગ્રેજી ભાષા : ભા. ૧ – નેસ્ફીલ્ડ જે. |
૧૯૨૯ | ગૂર્જર ભાષાસાહિત્ય પ્રવેશ – પટેલ ચતુરભાઈ પુ. |
૧૯૨૯ આસપાસ | કચ્છી લિપિ – છાયા વ્રજલાલ |
૧૯૨૯,૩૦ | નવીન વ્યાકરણ : ૧ થી ૩ – ચોક્સી મૂળજીભાઈ |
૧૯૩૦ આસપાસ | કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ – જોબનપુત્રા નારાયણ |
૧૯૩૦ આસપાસ | કચ્છી પહેલી ચોપડી – જોબનપુત્રા નારાયણ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | વ્યાકરણસાર ઉર્ફે વિરંચિ વ્યાકરણ – કવિ વિરંચિપ્રસાદ |
૧૯૩૧ આસપાસ | સમ પ્રોબ્લેમ્સ ઑવ સાઉન્ડ ચૅન્જ ઈન ઈન્ડો આર્યન – ટર્નર રેલ્ફ |
૧૯૩૨ | ગુજરાતી ભાષાનું સરળ વ્યાકરણ : ભા. ૧, ૨ – દીવાન રતિલાલ |
૧૯૩૨-૩૩ | ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા – દવે ત્ર્યંબકલાલ, ‘ટી. એન. દવે’ |
૧૯૩૩ | ગુજરાતી વ્યાકરણ પ્રવેશ, ધોરણ - ૩ – ઓઝા વ્રજલાલ |
૧૯૩૩ | વ્યાકરણના સહેલા પાઠો : ૧, ૨ – દવે સાકરલાલ |
૧૯૩૩ | વ્યાકરણનો પ્રવેશ : ભા. ૩ – પટેલ શંકરભાઈ (+ પટેલ નારણભાઈ) |
૧૯૩૩ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર |
૧૯૩૪ | ભાષાવિજ્ઞાન પ્રવેશિકા – શુ્ક્લ બચુભાઈ |
૧૯૩૪ | ગુજરાતી ભાષાનું સરળ વ્યાકરણ (બીજી આ.) – દીવાન રતિલાલ |
૧૯૩૫ | અ સ્ટડી ઑવ ધ ગુજરાતી લૅંગ્વિજ ઑવ ધ સિક્સટીન્થ સેન્ચુરી – ટી. એન. દવે(દવે ત્ર્યંબકલાલ) |
૧૯૩૫ | ૧, ૨, ૩ કેમ શીખવવું? – બધેકા ગિજુભાઈ |
૧૯૩૫ | જૂની ગુજરાતી ભાષા – પટેલ ચતુરભાઈ |
૧૯૩૬ | ગુજરાતી ભાષા અને સાહિત્ય ૧, ૨ – દિવટિયા નરસિંહરાવ (અનુ. રામપ્રસાદ બક્ષી) |
૧૯૩૮ | ગુજરાતી લેખનરચના – દેસાઈ રણછોડજી દ. |
૧૯૩૯ | અર્ધમાગધી ભાષા – ધોળકિયા ઉષાકાન્ત |
૧૯૩૯ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન – વ્યાસ કાન્તિલાલ |
૧૯૩૯ | વ્યાકરણનાં મૂળ તત્ત્વો – જોશી રામશંકર ઘે. |
૧૯૩૯ | વ્યાકરણ પરિચય : ૧-૩ – વ્યાસ ભાનુશંકર બા. |
૧૯૪૦ | વ્યાકરણના નવીન પાઠો – ત્રિવેદી જટાશંકર |
૧૯૪૦ | બેઝિક ઇંગ્લિશ ગ્રંથમાળા - પુસ્તક ૯ – વ્યાસ હરિકૃષ્ણ |
૧૯૪૦-૪૧ | આપણી ભાષા : ૧ થી ૩ [વ્યાકરણ] – ખાનસાહેબ આત્મારામ નાનાભાઈ |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧ | ગુજરાતીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
૧૯૪૩ | ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ – દોશી (પંડિત) બેચરદાસ |
૧૯૪૪ | માતૃભાષાનું શિક્ષણ – કવિ કાલિદાસ નરસિંહ |
૧૯૪૪ | વ્યાકરણ અને લેખનના સરળ પાઠો – ચિનાઈ જ્યંતીલાલ |
૧૯૪૫ | ભાષા-વૃત્ત અને અલંકાર – વ્યાસ કાન્તિલાલ |
૧૯૪૫ | અક્ષર અને શબ્દ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૪૫ | ગુજરાતી વ્યાકરણની રચના – દવે ત્ર્યંબકલાલ ‘ટી. એન. દવે’ |
૧૯૪૬ | ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન – ઝવેરી મનસુખલાલ |
૧૯૪૬ | ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા – વ્યાસ કાન્તિલાલ |
૧૯૪૬ | વ્યાકરણવિનય – નાયક મગનલાલ મણિલાલ |
૧૯૪૬ | ગુજરાતી ક્રમિક વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૪૭ | હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ – પારેખ નગીનદાસ |
૧૯૪૭ | ગુજરાતી ભાષાલેખન – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૪૮ | ગુજરાતી ભાષાનું વિશુદ્ધલેખન – દવે સાકરલાલ |
૧૯૪૮ | ઉચ્ચારશાસ્ત્રપ્રવેશિકા – પંચાલ અંબાલાલ |
૧૯૪૮ | અનુશીલન – શાસ્ત્રી કેશવરામ |
૧૯૫૦ | ભાષાદર્શન – કવિ કાલિદાસ નરસિંહ |
૧૯૫૦ | સ્વરભાર અને તેનો વ્યાપાર – પટેલ ગોકળભાઈ |
૧૯૫૦* | અપભ્રંશ પાઠાવલિ – મોદી મધુસૂદન |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | ગુજરાતી વાગ્વિકાસ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૫૧ | આપણી ભાષા : વ્યાકરણ અને લેખન ભાગ, ૧ – વ્યાસ કાન્તિલાલ બ. |
૧૯૫૧, ૧૯૫૭ | ભાષા પરિચય : ભા. ૧ થી ૪ – ઝવેરી મનસુખલાલ |
૧૯૫૨ | ભારતીય આર્યભાષા અને હિંદી – સાંડેસરા ભોગીલાલ |
૧૯૫૨ | સોનીની પારસી – સાંડેસરા ભોગીલાલ |
૧૯૫૩, ૧૯૫૬ | ગુજરાતી હિન્દી દીપિકા ૧, ૨ – તેરૈયા પ્રભાશંકર |
૧૯૫૪ | પ્રાકૃતભાષા – પંડિત પ્રબોધ |
૧૯૫૪ | વાગ્વ્યાપાર – ભાયાણી હરિવલ્લભ |
૧૯૫૪ | શબ્દ અને અર્થ – સાંડેસરા ભોગીલાલ |
૧૯૫૪, ૧૯૫૫ | અરબી ફારસીની ગુજરાતી પર અસર : ભા. ૧, ૨ – નાયક છોટુભાઈ |
૧૯૫૫ | ધ ફર્સ્ટ ગ્રામર ઈન મૉડર્ન ગુજરાતી – વ્યાસ કાન્તિલાલ |
૧૯૫૫ | સુબોધ વ્યાકરણ અને લેખન – ભાયાણી હરિવલ્લભ, યાજ્ઞિક અમૃતલાલ |
૧૯૫૫ | ચરોતરી બોલી – પંડિત પ્રબોધ |
૧૯૫૫ | ઉત્તર ગુજરાતની બોલી : એક દૃષ્ટિપાત – દવે ઈન્દ્રવદન |
૧૯૫૫* | ગુજરાતી ભાષા – ઝવેરી બિપિનચંદ્ર |
૧૯૫૫* | ભાષાવિજ્ઞાન – ઝવેરી બિપિનચંદ્ર |
૧૯૫૬ | સંસ્કૃત ભાષા પરિચય : ભા. ૧, ૨ – દવે જયાનંદ |
૧૯૫૭ | ગુજરાતી વ્યાકરણલેખન – પટેલ ગોકળભાઈ (+ અન્ય) |
૧૯૫૮ | સાચી જોડણી અઘરી નથી – દોશી યશંવત |
૧૯૫૮ | ગુજરાતી રૂપરચના – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૫૮ | ગુજરાતી લૅંગ્વેજ – ત્રિવેદી વી. આર. |
૧૯૫૮ | વાઘરીની પારસી – ચોક્સી ભાનુપ્રસાદ |
૧૯૫૮ | વાગડી ભાષા પરિચય – જોશી એલ. ડી. |
૧૯૬૦ | ગુજરાતી ભાષાશાસ્ત્ર – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૦ | ગુજરાતી ભાષાનું પારંપારિક વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૦ | શબ્દચર્ચા – સાંડેસરા ભોગીલાલ |
૧૯૬૦ | ભાષાનું શબ્દભંડોળ – પંડિત પ્રબોધ |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | સિદ્ધહૈમ અપભ્રંશ વ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ |
૧૯૬૧ | જોડણીની ભૂલો અંગે સંશોધન – પટેલ વિઠ્ઠલભાઈ |
૧૯૬૧ | ભાષા અને તેની બોલીઓ – અનુ. આચા્ર્ય શાંતિલાલ (મૂળ : પંડિત પ્રબોધ) |
૧૯૬૩ | ભાષાવિહાર – ત્રિવેદી યશવંત |
૧૯૬૩ | શબ્દકથા [સંવર્ધિત ૧૯૮૩] – ભાયાણી હરિવલ્લભ |
૧૯૬૩ | ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૩ | ભાષાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો – પંડિત પ્રબોધ |
૧૯૬૪ | ધ લેંગ્વિજ ઑવ ગુજરાત (અનુ. ૧૯૭૨, મીનાક્ષી પટેલ) – દવે ત્ર્યંબકલાલ, ટી. એન. દવે |
૧૯૬૪ | ભાષાવિજ્ઞાન : ખંડ ૧ – વ્યાસ કાન્તિલાલ |
૧૯૬૪ | ગુજરાતી ભાષા - ઉદ્ગમ અને વિકાસ – વ્યાસ કાન્તિલાલ |
૧૯૬૪ | ગુજરાતીના તદ્ભવ-કૃત પ્રત્યયો – ઝવેરી અનિલા |
૧૯૬૫ | એ ગુજરાતી રેફરન્સ ગ્રામર – કાર્ડોના જ્યોર્જ |
૧૯૬૫ | વાક્યપૃથક્કરણ અને શુદ્ધલેખન – ઝવેરી મનસુખલાલ |
૧૯૬૫ | ભાષાવિજ્ઞાનની રૂપરેખા – દવે જયંતીલાલ છગનલાલ |
૧૯૬૫ | અનુશીલનો – ભાયાણી હરિવલ્લભ |
૧૯૬૫ | ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૫ | કચ્છી વિશે – પંડિત પ્રબોધ |
૧૯૬૫ | ભાષાસિદ્ધાંતસાર – પાઠક રમણ |
૧૯૬૬ | જોડણીશિક્ષણ – આક્રુવાલા સી. |
૧૯૬૬ | કચ્છી મધ્યમ વ્યાકરણ – ત્રિવેદી પ્રતાપરાય |
૧૯૬૬ | વાગ્વિવેક – દવે જયંતીલાલ છગનલાલ |
૧૯૬૬ | ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન – પંડિત પ્રબોધ |
૧૯૬૬ | ગુજરાતી ભાષાનું સ્વરૂપ – ભટ્ટ રમણભાઈ |
૧૯૬૬ | સંસ્કૃત ભાષા : ઉત્પત્તિ અને વિકાસ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૭ | ગુજરાતી ભીલી વાતચીત – આચાર્ય શાંતિલાલ |
૧૯૬૭ | ભાષા અને તેની બોલીઓ – યાજ્ઞિક અચ્યુત |
૧૯૬૭ | ગુજરાતી ભાષા : બોલીઓનું ક્રમિક વિભાજન – પંડિત પ્રબોધ |
૧૯૬૮ | શ્રવણશાસ્ત્ર – પંચાલ અંબાલાલ |
૧૯૬૯ | ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૯ | સંક્ષિપ્ત સરલ ગુજરાતી વ્યાકરણ – દવે રમેશ છ. |
૧૯૬૯ | થોડોક વ્યાકરણવિચાર – ભાયાણી હરિવલ્લભ |
૧૯૬૯ | ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૬૯ | ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૬૯ | ગુર્જરશબ્દાનુશાસન (વ્યાકરણ) – સ્વામી ભગવદાચાર્ય |
૧૯૭૦ | ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગો – તેરૈયા પ્રભાશંકર |
૧૯૭૦ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વકીલ ભૂપેન્દ્ર |
૧૯૭૦ | ભાષાવિજ્ઞાન : પરિચય – શાહ જગદીશચંદ્ર |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | ભાષાની ઉત્પત્તિ અને મુખ્ય ભાષાકુળો – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૨ | ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૭૨ | અનુસંધાન – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૨ | ગુજરાતની ભાષા – (અનુ.) મીનાક્ષી પટેલ (મૂળ ટી. એન. દવે ૧૯૬૪) |
૧૯૭૩ | ભાષા વિવેચન – આચાર્ય શાંતિભાઈ |
૧૯૭૩ | ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ – કોઠારી જયંત |
૧૯૭૩ | ગુજરાતીમાં વિરામચિહ્નો – પટેલ મોહનભાઈ શંકરભાઈ (+ શેઠ ચંદ્રકાન્ત) |
૧૯૭૩ | ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો – પંડિત પ્રબોધ |
૧૯૭૩ | શબ્દપરિશીલન – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૩ | વાગ્વિભવ – શાસ્ત્રી કેશવરામ |
૧૯૭૩ | ભાષા : માનવસંસ્કૃતિની સાથી – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૭૩ | ગુુજરાતી ભાષાનો કુળક્રમ – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૩ | ગુજરાતી ભાષાનાં વિધાયક બળો – પંડિત પ્રબોધ |
૧૯૭૪ | બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૭૪ | ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ – પરીખ પ્રવીણચંદ્ર |
૧૯૭૫ | એ ગ્રામેટિકલ સ્કેચ ઑફ ગુજરાતી લેંગ્વેજ – પંડિત પ્રબોધ |
૧૯૭૫ | પ્રાયમરી પ્રાક્રિત ગ્રામર ફૉર કૉલેજ સ્ટુડન્ટ – ચોક્સી વાડીલાલ |
૧૯૭૫ | વ્યુત્પત્તિવિચાર – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૫ | ભાષા, સમાજ અને સાહિત્ય – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૭૫ | પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પરંપરાનો ઇતિહાસ – શુક્લ જયદેવ મોહનલાલ |
૧૯૭૬ | ભાષાશાસ્ત્ર શું છે? – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૭૬ | ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ – ભાયાણી હરિવલ્લભ |
૧૯૭૬ | વાક્વ્યવહાર અને વાક્છટા – જોશી નટુભાઈ |
૧૯૭૭ | ડૉ. પ્રબોધ પંડિત – આચાર્ય શાંતિભાઈ |
૧૯૭૭ | ગુજરાતી નામિક સમાસો – દવે જયંતીલાલ છગનલાલ |
૧૯૭૭ | ગુજરાતી ભાષાનું વ્યાકરણ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૭૭ | ઓપરેટર્સ ઈન ગુજરાતી – જોશી દયાશંકર |
૧૯૭૮ | હાલારી બોલી – આચાર્ય શાંતિલાલ |
૧૯૭૮ | વ્યાકરણ : અર્થ અને આકાર – પંડિત પ્રબોધ |
૧૯૭૮ | ભાષાવિજ્ઞાન : અદ્યતન સિદ્ધાંતવિચારણા – વ્યાસ કાન્તિલાલ |
૧૯૭૯ | પશ્ચિમમાં વ્યાકરણમીમાંસા – મોદી ભારતી |
૧૯૭૯ | ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૮૦ | જૂની મૂડી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ |
૧૯૮૦ | પાણિનીય શિક્ષા – શુક્લ જયદેવ મોહનલાલ |
૧૯૮૦ | ગુજરાતી વ્યાકરણ (ધો. ૫, ૬, ૭) – પાઠ્યપુસ્તક મંડળ |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | સમાસ : એક અધ્યયન – પટેલ ગોકળભાઈ |
૧૯૮૧ | ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
૧૯૮૧ | બધિરોનું વાણીશિક્ષણ – શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ |
૧૯૮૧ | ચૌધરી બોલી અને સંસ્કૃતિ એક અભ્યાસ – વ્યાસ દક્ષા |
૧૯૮૧-૮૨ | ગુજરાતી વ્યાકરણ (ધો. ૮, ૯, ૧૦) – કોેઠારી જયંત (પાઠ્યપુસ્તક મંડળ) |
૧૯૮૧ | વાગડી બોલી અને ગુજરાતી ભાષાનો એક અભ્યાસ – જોશી એલ. ડી. |
૧૯૮૨ | ભાષાશુદ્ધિનું શિક્ષણ : ૧ : હ્ર્સ્વ દીર્ઘ – રાજ્યગુરુ ઉમાકાન્ત |
૧૯૮૨ | અપભ્રંશ ઑફ હેમચંદ્ર – વ્યાસ કાન્તિલાલ |
૧૯૮૩ | પંચરંગી સમાજમાં ભાષા [મૂળ અંગ્રેજીમાં ‘લેંગ્વેજ ઈન અ પ્લુરલ સોસાયટી’] – પંડિત પ્રબોધ, અનુ. જોશી દયાશંકર |
૧૯૮૩ | સામાજિક ભાષાવિજ્ઞાન – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૮૩ | શબ્દકથા [૧૯૬૩નું સંવર્ધન] – ભાયાણી હરિવલ્લભ |
૧૯૮૪ | બોલીવિજ્ઞાન : કેટલાક પ્રશ્નો – આચાર્ય શાંતિભાઈ |
૧૯૮૪ | પરિભાષેન્દુ શેખર – પંડ્યા ભગવતીપ્રસાદ |
૧૯૮૪ | ગુજરાતી વ્યાકરણવિચાર – સોની રમણ (+ પટેલ મોતીભાઈ) |
૧૯૮૪ | ગુજરાતી વિભક્તિવિચાર – ભાંડારી અરવિંદ |
૧૯૮૫ | ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ – દેસાઈ ઊર્મિ |
૧૯૮૫ | ભાષા સજ્જતા અને લેખન કૌશલ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૮૫ | હાલારી બોલી – આચાર્ય શાંતિભાઈ |
૧૯૮૬ | સેતુ – દવે જગદીશ |
૧૯૮૬ | ભાષાશાસ્ત્ર અને પ્રાચીન ભારતીય આર્યભાષા – ભટ્ટ વસન્તકુમાર |
૧૯૮૬ | કચ્છી ભાષાની જોડણી – આચાર્ય શાન્તિભાઈ |
૧૯૮૬ | કાઠિયાવાડી બોલી – માંકડ ડોલરરાય |
૧૯૮૬ | રિથિંકિંગ ઑફ મર્મર ઈન ગુજરાતી – મોદી ભારતી |
૧૯૮૬ | અક્ષરમાળા : ગુજરાતી ભાષાપ્રવેશ : ૧ થી ૪ – દવે જગદીશ |
૧૯૮૭ | શબ્દલોક – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’ |
૧૯૮૭ | ભાષાવિમર્શ – ભાયાણી હરિવલ્લભ |
૧૯૮૮ | વાક્ કૌશલ – વ્યાસ યોગેન્દ્ર |
૧૯૮૮ | સીદીકચ્છી વાર્તાઓ : ભાષા વૈજ્ઞાનિક અધ્યયન – આચાર્ય શાંતિભાઈ |
૧૯૮૮ | સ્ટડી ઑફ ઍનાફોરિકલ બાઈન્ડીંગ ઈન ગુજરાતી – શાહ આરા |
૧૯૮૯ | કચ્છી ગદ્ય (લોકકથાઓ) એને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન – આચાર્ય શાંતિભાઈ |
૧૯૮૯ | રાજપીપળા વિભાગની આદિવાસી બોલી – જોશી જયાનંદ |
૧૯૮૯ | ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ |
૧૯૮૯ | ચાલો ગુજરાતી લખતાં શીખીએ – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૮૯ | લિપિ વિશે નવો વિચાર – પટેલ સાં. જે. |
૧૯૮૯ | ગુજરાતી શીખવું સહેલું છે – શાહ ભરત |
૧૯૮૯-૧૯૯૧ | ગુજરાતી વ્યાકરણ અને લેખન : ભા. ૧ થી ૩ – દવે ઉપેન્દ્ર |
૧૯૯૦ | હેંડો વાત માંડીએ – આચાર્ય શાંતિભાઈ |
૧૯૯૦ | સંસ્કૃત વાક્યસંરચના – ભટ્ટ વસન્તકુમાર |
૧૯૯૦ | ગુજરાતી વાક્યરચના – ભાંડારી અરવિંદ |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | માતૃભાષા લેખન વિચાર – ગોર કાન્તિલાલ |
૧૯૯૧ | લોકસાહિત્યમાં કથનશૈલી – આચાર્ય શાંતિભાઈ |
૧૯૯૧ | ગુજરાતી શીખો – શાહ કિરીટ |
૧૯૯૧-૯૨ | ભાષાવ્યાકરણ – ભાયાણી હરિવલ્લભ, પટેલ ભોળાભાઈ |
૧૯૯૨ | કચ્છી રૂઢિપ્રયોગ – શર્મા ગોવર્ધન |
૧૯૯૨ | સાબરકાંઠાની ભીલી વાર્તાઓ – આચાર્ય શાંતિભાઈ |
૧૯૯૨ | વ્યાકરણવિમર્શ – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૯૩ | અક્ષરમાળા – દવે જગદીશ |
૧૯૯૩ | જોડણીવિચાર – પટેલ રામજીભાઈ માધવલાલ |
૧૯૯૩ | જોડાક્ષરવિચાર – મુનિ હિતવિજય |
૧૯૯૩ | લર્ન ગુજરાતી – દવે જગદીશ |
૧૯૯૪ | ગુજરાતી વ્યાકરણ, ધો. ૮ થી ૧૨ – અભાણી ભૂપેન્દ્રસિંહ ‘સિકંદર’ |
૧૯૯૪ | ભાષા અભિવ્યક્તિ – નાયક રતિલાલ |
૧૯૯૪ | ભાષાવિજ્ઞાન – પટેલ મગનભાઈ |
૧૯૯૪ | પાણિનીય વ્યાકરણ વિમર્શ – ભટ્ટ વસન્તકુમાર |
૧૯૯૪ | ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો (બીજી આ.) – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૯૪ | ઍક્સિડંટલ મોર્ફોલોજી ઈન ગુજરાતી – મિસ્ત્રી પુરુષોત્તમ જી. |
૧૯૯૪ | માન્ય ગુજરાતીની ધ્વનિવ્યવસ્થા – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૯૪ | ગુજરાતીમાં સમાસરચના – દેસાઈ ઊર્મિ ઘનશ્યામ |
૧૯૯૫ | જાણીએ જોડણી – પટેલ રામજીભાઈ માધવલાલ |
૧૯૯૫ | અબકડ કબતક? – પટેલ રામજીભાઈ માધવલાલ |
૧૯૯૫ | કવિતામાં વ્યાકરણ – ભટ્ટ રસિકલાલ |
૧૯૯૫ | શબ્દપ્રયોગોની પગદંડી પર – ભાયાણી હરિવલ્લભ |
૧૯૯૬ | જોડણીની ખોદણી – ગજ્જર ઉત્તમ |
૧૯૯૬ | મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિનામોનું અધ્યયન – ત્રિવેદી ગિરીશ |
૧૯૯૬ | રૂસી શીખીએ હોંશે હોંશે – આચાર્ય શાંતિભાઈ |
૧૯૯૭ | વાણી અને લેખનની શુદ્ધિ – શાસ્ત્રી હરિપ્રસાદ |
૧૯૯૮ | ગુજરાતી ધ્વનિવિચારણાની વ્યવસ્થા – પંડ્યા પિંકી ‘પિંકી શાહ’ |
૧૯૯૮ | શું ભાષાશુદ્ધી અભીયાન એક તુત છે? – કોઠારી જયંત |
૧૯૯૮ | જો મન ખુલ્લું હોય તો – કોઠારી જયંત |
૧૯૯૮ | લિપિવિષયક મનનીય મુુદ્દા – મુનિ હિતવિજય |
૧૯૯૯ | ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ-ઉ’ બસ છે – ગજ્જર ઉત્તમ |
૧૯૯૯ | કોશરચના અને જોડણી – વ્યાસ યોગેન્દ્ર, પંડ્યા/શાહ પિંકી |
૧૯૯૯ | જોડણી વિચાર : પુસ્તિકા ૧ થી ૫ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી.શાહ’ |
૧૯૯૯ | શબ્દચર્ચા – ભાયાણી હરિવલ્લભ |
૧૯૯૯ | ચાલો ગુજરાતી લખતાં શીખીએ (સંવર્ધિત) – દેસાઈ ઊર્મિ ઘ. |
૧૯૯૯ થી ૨૦૦૩ | પાણિનિમુનિ પ્રોક્ત અષ્ટાધ્યાયી : ખંડ ૧ થી ૫ – પાઠક કિશોરચંદ્ર |
૨૦૦૦ | ગુજરાતી ભાષા પ્રવેશ : ભા. ૧ થી ૪ – દવે જગદીશ |
૨૦૦૦ | નર્મવ્યાકરણ (૧૮૬૫ની નવી આ.) – કવિ નર્મદ (સંપા. રમેશ શુક્લ) |
૨૦૦૦ | વાક્ય અને ગુજરાતી વાક્ય – ભાંડારી અરવિંદ |
૨૦૦૦ | રૂપઘટક અને ગુજરાતી રૂપરચના – દેસાઈ ઊર્મિ ઘ. |