પ્રથમ સ્નાન/રણનું સ્મરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
રણનું સ્મરણ
(+) |
(+) |
||
Line 23: | Line 23: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક વાર આ | ||
|next = | |next = વિજોગનું ગીત | ||
}} | }} |
Latest revision as of 01:14, 29 August 2023
રણનું સ્મરણ, ઝાંઝવા હરણ
રણમાં આરબ-ઊંટ ને દમામ-મ્હેંકતા મરણ?
ખરતી સૂરજ રજ તે રેતી, ઊડતી રે’તી,
પડતી ક્યાંક ને કોકને ઢાંકતી, વાયરે વે’તી
રણયે ફરતું તન ને ગળે* [1] મનમાં જામતું રણ
પાતાળે બાવડે ઝપ્-ઝીંગોરા તરણ.
ફૂટતો હાથિયો થોર, લાંબી ઊંટની લાંબી દોર
ઘરમાં આવી રેતને ઊભી ગામમાં રણની કોર
ઊડતો સાંઢણી સવાર ને આભે કુંજ કલંગની હાર.
લીલાંછમ બેટ ને જલનાં ઝરણ
૭-૮-૭૧
- ↑ * ગળે-ગળામાં