કિંચિત્/કિંચિત્1: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કિંચિત્| સુરેશ જોષી}} {{Poem2Open}} સર્જનનું પ્રયોજન શું? પ્રશ્ન કા...")
 
No edit summary
 
Line 52: Line 52:
આ પ્રયોગોની નોધ છે. હું જે દિશાએ જવા પ્રયત્ન કરું છું તેની એમાં એંધાણી માત્ર છે. એ ગન્તવ્ય સ્થાને હું પહોંચી ન શકું. કદાચ મારાં તપ ઓછાં પડે. પણ બીજો કોઈ, મારાથી વધુ સમર્થ બડભાગી, કળાકાર હોય તો તેને આ ખપમાં આવે કદાચ. આથી ઝાઝો લોભ નથી, ને નમ્રતાના ડોળ ખાતર આ લખતો નથી. (લેખકના વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’નું પુરોવચન)

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કિંચિત્/વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ|વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ]]
|next = [[કિંચિત્/કવિ અને રંગભૂમિ|કવિ અને રંગભૂમિ]]
}}
18,450

edits