છિન્નપત્ર/૧૨: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૨| સુરેશ જોષી}} {{Poem2Open}} આજે તડકાનાં જાણે ફોરાં ઊડે છે. એને તા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
આવી ક્ષણે મને લાગે છે કે તારા નિસ્તરંગ મૌનની પારદર્શકતા વિના મારા શબ્દો એમની પોતાની છબિ જોઈ શક્યા હોત ખરા? ખૂબ ખૂબ ગાઢ સમ્બન્ધ છે તારા મૌનનો અને મારા શબ્દોનો. સુખદુ:ખ – બધું જ સીંચીને આપણે એને ઉછેરતાં આવ્યાં છીએ. એક ક્ષણ એવી પણ આવશે જ્યારે એ એકબીજામાં ભળીને અભિન્ન બની જશે. ત્યારે એ અભિન્નતા જ રહેશે. આપણે નહીં રહીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૧૧|૧૧]]
|next = [[છિન્નપત્ર/૧3|૧3]]
}}