એકદા નૈમિષારણ્યે/પુનરાગમન: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પુનરાગમન| સુરેશ જોષી}} {{Poem2Open}} એણે જોયું તો વાડાનું બારણું ખ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 24: Line 24:
હજી ક્યાંય કોઈનો પદસંચાર નહોતો, દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધૂમ્રસેર નીકળતી નહોતી, ગાય દોહવાનો અવાજ આવતો નહોતો, મન્દિરનો ઘણ્ટ રણકતો નહોતો. આ નિસ્તબ્ધતાની ઓથ લઈને એ ચાલ્યો, વાડમાં ગુપચુપ પ્રવેશ્યો, ઘરમાં પ્રવેશીને બારણું વાસ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[એકદા નૈમિષારણ્યે/પંખી|પંખી]]
|next = [[એકદા નૈમિષારણ્યે/એકદા નૈમિષારણ્યે1|એકદા નૈમિષારણ્યે]]
}}