પૂર્વાલાપ/૮૯. કવિતાદેવીને પ્રાર્થના: Difference between revisions
Jump to navigation
Jump to search
૮૯. કવિતાદેવીને પ્રાર્થના
[પદ]
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
ઓ દેવી… | ઓ દેવી… | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 15:56, 3 December 2023
ઓ દેવી! દેવી! દેવી! બોલાવી એ ના શકું,
તારાં હૃદયનાં દ્વાર ખોલાવી એ ના શકું.
મલિન કર્યું હૈયું તજી નહિ તવ આસન પાત્ર,
જ્વલતાં પશ્ચાત્તાપમાં શુદ્ધ હજી નહિ ગાત્ર.
ઓ દેવી…