ઉપજાતિ/બ્લ્યુ પ્રિન્ટ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બ્લ્યુ પ્રિન્ટ| સુરેશ જોષી}} <poem> ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું? | બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/સ્વૈરવિહાર|સ્વૈરવિહાર]] | |||
|next = [[ઉપજાતિ/ચોર|ચોર]] | |||
}} |
Latest revision as of 09:25, 16 September 2021
બ્લ્યુ પ્રિન્ટ
સુરેશ જોષી
ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્યું;
ટોળું ત્યહીં લોકનું ઊભરાયું.
‘બેકાર કો, ભૂખથી મુક્તિ મેળવી,
જડી ગઈ આખર જુક્તિ કેવી!’
એ દેહ ભૂરો નિરખી મને થયું:
બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું?