પરકીયા/હજી નથી ભૂલ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હજી નથી ભૂલ્યો| સુરેશ જોષી}} <poem> હજી નથી ભૂલ્યો એને – નગરની અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
દીપિકાની જ્યોત જેમ અજવાળી દેતો જાણે! | દીપિકાની જ્યોત જેમ અજવાળી દેતો જાણે! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/દૂરદૂરની સુવાસ|દૂરદૂરની સુવાસ]] | |||
|next = [[પરકીયા/સુન્દરતા|સુન્દરતા]] | |||
}} |
Latest revision as of 05:13, 17 September 2021
હજી નથી ભૂલ્યો
સુરેશ જોષી
હજી નથી ભૂલ્યો એને –
નગરની અડોઅડ ઘર આપણું એ
નાનું શું એકાકી;
શ્વેત અને નિસ્તબ્ધ;
પ્રોમોના પ્લાસ્ટરે ઘડી, વળી એક સ્થવિર વિનસ
આછાં ઝાંખરાંથી ઢાંક્યો નગ્ન એનાં અંગોનો આભાસ
અને સૂર્ય, સાંજવેળા બારીએ કો જલધોધ સમો
ધોધમાર, ચૂર્ણ થઈ વરસતો પ્રજ્વલિત કિરણોએ;
કુતૂહલભર્યા નભતણું વિસ્ફારિત નેત્ર –
જોઈ રહેતો આપણું એ સાંજનું નિશબ્દ ખાણું –
બનાતના પડદાઓ, મેજ પરે પાથરેલું વસ્ત્ર ફાટ્યું,
દીપિકાની જ્યોત જેમ અજવાળી દેતો જાણે!