પરકીયા/લિ પો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લિ પો| સુરેશ જોષી}} <poem> વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું, સવાર...")
 
No edit summary
 
Line 12: Line 12:
કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!
કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/પો ચુ|પો ચુ]]
|next = [[પરકીયા/લિ સિડ|લિ સિડ]]
}}

Latest revision as of 07:42, 17 September 2021


લિ પો

સુરેશ જોષી

વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું,
સવાર પડી ગઈ તેનો તો ખ્યાલ જ ન રહ્યો.

ચારે બાજુ ખુશખુશાલ પંખીઓનો
કિલકિલાટ કાને પડતો હતો.

મને થયું રાતે ઝંઝાવાત થયો હશે,
કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!