મનીષા જોષીની કવિતા/અશ્વપુરુષ: Difference between revisions

Created page with "{{SetTitle}} <center><big><big>'''અશ્વપુરુષ'''</big></big></center> <poem> તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]? તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ. ઘોડાઓ દોડ્યે જાય છે. પવન સાથે વાત..."
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]?
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત<ref>૧ જીગિતઃ રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર</ref>?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
Line 23: Line 23:
મારી પાસેથી જ મળશે તને
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.</poem>
એક જીગિતનું મોત.</poem>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2