નારીસંપદાઃ વિવેચન/કુંપળ ફૂટ્યાની વાત: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|‘કૂંપળ ફૂટયાની વાત’|સરોજ પાઠક}} | |||
સરોજ પાઠક | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આઈ. એન. ટી.ના નાટકો સૂરતના તખ્તે આવે કે ‘કયું નાટક જોવું?’ એવી ગપસપ જે આઈ. એન. ટી.ના નાટકો જોવાના બંધાણી છે, છતાં બધાં જ નાટકો જોઈ ન શકે તે પૂછતા રહે, તો કેટલાક નાટકરસિયાઓ જાહેરાતનાં પાત્રોનાં નામો વાંચી નાકટીચકું ચડાવી ‘આમાં ટીકુ નથી? જતીન પણ નહીં? આપણાં જાણીતાં માનીતાં નામો કોઈ નહીં?’ આવું વિચારી દ્વિધા અનુભવે છે. | આઈ. એન. ટી.ના નાટકો સૂરતના તખ્તે આવે કે ‘કયું નાટક જોવું?’ એવી ગપસપ જે આઈ. એન. ટી.ના નાટકો જોવાના બંધાણી છે, છતાં બધાં જ નાટકો જોઈ ન શકે તે પૂછતા રહે, તો કેટલાક નાટકરસિયાઓ જાહેરાતનાં પાત્રોનાં નામો વાંચી નાકટીચકું ચડાવી ‘આમાં ટીકુ નથી? જતીન પણ નહીં? આપણાં જાણીતાં માનીતાં નામો કોઈ નહીં?’ આવું વિચારી દ્વિધા અનુભવે છે. | ||